________________
(૧) જ્ઞાનસંજ્ઞા - તે પાંચ પ્રકારના જ્ઞાનરૂપ છે.
(૨) અનુભવ રૂપ સંજ્ઞા - તે કર્મોદય જનિત ૧૦ પ્રકારની છે. તે અનુભવ સંજ્ઞા. જે નીચે મુજબ છે.
(૧) આહાર સંજ્ઞા - આહારની અભિલાષા, તે ક્ષુધા વેદનીય (અશાતા વેદનીય) કર્મના ઉદયથી થાય છે. (૨) ભય સંજ્ઞા - જીવનમાં થતો અનેક પ્રકારના ભયનો અનુભવ તે ભય મોહનીય કર્મના ઉદયથી થાય છે. (૩) મૈથુન સંજ્ઞા - મૈથુન સેવનની ઇચ્છા. તે વેદ મોહનીય કર્મના ઉદયથી થાય છે.
(૪) પરિગ્રહ સંજ્ઞા - પદાર્થ ઉપરની મમતા મૂર્છા. તે લોભ મોહનીય કર્મના ઉદયથી થાય છે.
(૫) ક્રોધ સંજ્ઞા - અપ્રીતિનો ભાવ, ગુસ્સો, રોષ તે ક્રોધ મોહનીય કર્મના ઉદયથી થાય છે. (૬) માન સંજ્ઞા - ગર્વ, અભિમાન અકકડતા વગેરે તે માન મોહનીય કર્મના ઉદયથી થાય છે. (૭) માયા સંજ્ઞા - કપટ, માયા, પ્રપંચ છેતરવાની બુદ્ધિ તે માયા, મોહનીય કર્મના ઉદયથી થાય છે. (૮) લોભ સંજ્ઞા - પદાર્થો પરની અત્યંત આસક્તિ-પાર્થોને સંગ્રહ કરવાની વૃત્તિ તે લોભ મોહનીય કર્મના ઉદયથી થાય છે.
(૯) લોક સંજ્ઞા - લોક માન્યતાઓ ‘અપુત્રસ્ય તિિિસ્ત ।' વગેરે લોકરિવાજો... તેમાં દેખાદેખીથી કાર્ય કરે
(૧૦) ઓઘ સંજ્ઞા - અવ્યક્ત ઉપયોગ રૂપ છે. લત્તાઓ આશ્રય લઈને ભીંત ઉપર કે વૃક્ષ ઉપર પોતાની મેળે જ ચડે છે તે ‘ઓઘ સંજ્ઞા' ક્લેવાય છે. લોક સંજ્ઞા મતિજ્ઞાનાવરણીય, શ્રુતજ્ઞાનાવરણીય કર્મના ક્ષયોપશમ રૂપ છે. ઓધસંજ્ઞા દર્શનાવરણીય કર્મના ક્ષયોપશમ રૂપ છે.
પ્રશ્ન ૧ - ૧૪ ગુણસ્થાનમાં કેટલા ગુણસ્થાનમાં સંજ્ઞા હોય ?
ઉત્તર – (આહાર, ભય, મૈથુન, પરિગ્રહ, ક્રોધ, માન, માયા, લોભ, લોક, ઓધ એમ કુલ-૧૦ સંજ્ઞા)
સંજ્ઞા
૧૦ સંજ્ઞા
સંજ્ઞારહિતતા.
ગુણસ્થાન
૧ થી ૬ માં ૭ થી ૧૪ માં
પ્રશ્ન ૬૨ - ૧૪ ગુણસ્થાનમાં
ઉત્તર
ગુણસ્થાન ૧ થી ૮ માં
૯માં
૧૦ થી ૧૪ માં
પ્રશ્ન ૬૩ - ૧૪ ગુણસ્થાનમાં
ઉત્તર – ગુણસ્થાન ૧ થી ૯ માં
૧૦ માં
૧૧ થી ૧૪ માં
58
વેદ કેટલા ગુણસ્થાનમાં હોય ? વેદ કેટલા અને કયા ?
સવેદી (સ્ત્રીવેદ, પુરુષવેદ, નપુંસકવેદ) સવેદી, અવેદી બંને
અવેદી
Jain Educationa International
કષાય કેટલા ગુણસ્થાનમાં હોય ? કષાય કેટલા ?
કયા ?
૪ કષાય
૧ કષાય
અકષાયી
પ્રશ્ન ૬૪ - ૧૪ ગુણસ્થાનમાં યોગ કેટલા ગુણસ્થાનમાં હોય ?
ઉત્તર
(યોગ ૩ છે. મન, વચન, કાયા)
(ક્રોધ, માન, માયા, લોભ) (સંજ્વલન લોભ)
ચાલો, ચેતન ! ચઢીએ સોપાન..! ગુણસ્થાન સ્વરૂપ
For Personal and Private Use Only
www.jainelibrary.org