________________
જ
આ
પ્રકાશકના બે બોલ....45
“ફૂલોથી જેમ શોભી રહે ચમન, જ્ઞાનથી શોભે છે આત્મ ગગન જ્ઞાન છે જીવનનું અમૂલ્ય ધન, જીવનને બનાવે છે નંદનવન” (આ)જનો માનવી દિનો-બ-દિન સુખની ઝંખના કરવા છતાં દુ:ખને જ પ્રાપ્ત કરે છે. અજ્ઞાનતાના કારણે જીવ નિમિત્તાધીન બનીને માનવજીવનના લક્ષ્યને ભૂલી જાય છે. “લાખ રદ મi '' જ્ઞાનથી જ લક્ષ્યની પ્રાપ્તિ થાય છે.
આજના વિકસીત અને તર્કવાદી યુગમાં લેખન કરતાં ચિત્ર સહિતની સામગ્રી તરફ વિશેષ કરીને બાળપેઢી, યુવાપેઢી વધુ આકર્ષિત બની છે. તેવું અમારા સચિત્ર જૈન તવદર્શન ભાગ-૧ ના પ્રકાશનથી અનુભવાયું છે.
ગોંડલ સંપ્રદાયના યુવા પ્રણેતા બા.બ્ર. પૂજ્ય શ્રી ધીરજમુનિ મહારાજ સાહેબ ના આજ્ઞાનુવર્તી સ્વ. અધ્યાત્મયોગિની પૂ. રંભાબાઈ મહાસતીજીના શિષ્યરત્ના તથા વિદુષી પૂ. નર્મદાબાઈ મહાસતીજીના પુત્રીરત્ના તત્ત્વવેતા બા.બ્ર.
શ્રી વનિતાબાઇ મહાસતીજી દ્વારા તૈયાર કરાયેલ (૧) ગુણસ્થાન સ્વરૂપ (૨) લોકસ્વરૂપ (૩) જંબૂદ્વીપ (૪) અઢીદ્વિીપ (૫) મધ્ય લોક વગેરેના પ્રશ્નોત્તરનો સચિત્ર જૈન તત્ત્વદર્શન ભાગ-૨' માં સમાવેશ કરાયેલ છે.
--
-
-
SECRETHREYYYYYYYYYYYYYYYYYYYYYYYYYYYYYyy
પ્રસ્તુત પુસ્તકની પડતર કિંમત Rs. 50/- હોવા છતાં શ્રુતજ્ઞાન પ્રેમીઓનાં સહકારથી અર્ધમૂલ્યથી પણ ઓછી કિંમત Rs. 20/- જ્ઞાન પ્રસારાર્થે રાખેલ છે.
પુસ્તક પ્રકાશનમાં જે જે દાતાઓ તરફથી સહકાર મળેલ છે તેમજ પુસ્તકમાં આપવામાં આવેલ ફોર કલર ચિત્રોનું સુંદર છાપકામ “ટુડીયો બહાર-મુંબઈ’ એ કરી આપેલ છે તે બદલ આભારી છીએ. પ્રથમવૃત્તિ - 5000 મક
जैनदर्शन प्रकाशन દિનાંક : 3-11-96
राजकोट
Jain Educationa Interational
For Personal and Private Use Only
www.jainelibrary.org