________________
યુવાપ્રણેતા .બ્ર.પૂ. શ્રી ધીરજ્જુન મ.સા. પ્રેરિત
શ્રી વર્ધમાન વૈયાવચ્ચ કેન્દ્ર-રાજકોટ Shree Vardhman Vaiyavach Kendra - Rajkot
પ્રવૃત્તિ પરિચય..... - પૂ. સાધુ-સાધ્વીજીઓના વિહારમાર્ગમાં
વૈયાવચ્ચનો અણમોલ અવસર આ જે લગભગ ગામડાઓમાંથી જૈનોની વસ્તી દિન-પ્રતિદિન ઘટી રહી છે. આવા સમયમાં ૮ થી ૧૦કિલોમીટરના અંતરે સંયમ સુરક્ષા માટે ઉપાશ્રયોની અતિ આવશ્યકતા છે.
(૧) સૈનિક સોસાયટી-ઘંટેશ્વર (૨) છાપરા (૩) ખીરસરા (૪) નગરપીપળીયા (૫) પારડી ગામે ઉપાશ્રયનું કાર્ય પૂર્ણ થયા બાદ (૧) જશાપર (કાલાવડ શીતલા નજીક) (૨) વજરખી (૩) જામકંડોરણા (૪) ખરેડી (૫) લોધીકા (૬) વાજડી (૭) સડક પીપળીયા (૮) ચોરડી (૯) માલિયાસણ (૧૦) નવાગામ (ગોંડલ નજીક) (૧૧) માટલી (૧૨) દેપાળીયા (૧૩) સરધાર વગેરે ગામોમાં જમીન સંપાદન, ઉપાશ્રય નિર્માણ અને જિર્ણોદ્ધારની કાર્યવાહી ચાલી રહેલ છે.
ઉપાશ્રયનિર્માણના ભાગ્યશાળી બનો ! ટીપે ટીપે સરોવર ભરાય... ઈંટે ઈંટે ઉપાશ્રય બંધાય !
૧,૫૧,૧૧૧/- સંપૂર્ણ ઉપાશ્રય નામકરણ દાતા
૬૧,૧૧૧/- ઉપાશ્રયના મુખ્યદાતાનામકરણ ૨૫,૧૧૧/- વ્યાખ્યાન હોલના દાતા ૧૫,૧૧૧/- ભક્તિભવન રૂમના દાતા ૧૧,૧૧૧/- નવકાર મહામંત્ર તક્તી દાતા ૧૧,૧૧૧/- ચત્તારિમંગલંતક્તી દાતા ૫,૧૧૧/- નિમણિ શુભેચ્છક દાતા ૪,૦૦૧/- પાટનંગ- ૧ના દાતા ૩,૫૦૧/- કબાટ નંગ ૧ના દાતા ૧,૧૧૧/- નિમણ સહાયકદાતા ૧,૦૦૧/- પાગરણ સેટ નંગ-૧ના દાતા
૫૦૧/- વૈયાવચ્ચ નિભાવ ફંડતિથિ
૧૦૧/- ઉપાશ્રય નિર્માણ ૧ ઇંટનાદાતા પત્રવ્યવહારઃ શ્રી વર્ધમાન વૈયાવચ્ચ કેન્દ્ર- રાજકોટ (:
૨૨૭૪૭૭ • શિવમ કોમ્પલેકસ, બીજા માળે, ડો. યાજ્ઞિક રોડ, રાજકોટ - ૩૬૦૦૦૧.
૪૪૧૦૬૯ ચુનાવાલા ચેમ્બર્સ, બીજા માળે, શોપ નં. ૮, ગોંડલ રોડ, રાજકોટ - ૩૬૦૦૦૨. [૪૪૪૦૮
Jain Educationa Interational
For Personal and Private Use Only
www.jainelibrary.org