________________
પ્રશ્ન ૩પ - પુષ્કરવર દ્વીપના આકાર-વિખંભ વગેરે શું છે? ઉત્તર - પુષ્કરવદ્વીપ પણ વલયાકાર (ગોળ)નાં સંસ્થાનથી સ્થિત છે. તેનો વિખંભ એટલે પહોળાઈ સોળ લાખ
યોજનની છે. ત્રિગુણી ઝઝેરી પરિધિ છે. પ્રશ્ન ૩૬ - તેની બરાબર મધ્યમાં ક્યો પર્વત છે? ઉત્તર - તે પુષ્કરવરદ્વીપની બરાબર મધ્યમાં માનુષોત્તર પર્વત છે. તે પર્વત પુષ્કરવરદ્વીપનાં બે વિભાગ કરે છે.
(૧) આત્યંતર પુષ્કરાર્ધ (૨) બાહ્ય પુષ્કરાર્ધ. તેમાં આવ્યંતર પુષ્કરાર્ધની ૮ લાખ યોજનની ચક્રાકાર પહોળાઈ છે. તેમાં કર્મભૂમિનાં ૬ ક્ષેત્ર, અકર્મભૂમિનાં ૧ર ક્ષેત્ર, પર્વતો-નદીઓ બે મેરુપર્વત વગેરે બધું
જ ઘાતકીખંડની જેમ આવેલ છે. પ્રશ્ન ૩૭ - પુષ્કરાર્ધદ્વીપના વર્ષધર પર્વતોની લંબાઈ - પહોળાઈ - ઊંચાઈ અને ઊંડાઈ કેટલી છે? ઉત્તર - પુષ્કરાર્ધદ્વીપનાં દરેક પર્વતોની લંબાઈ ૮ લાખ યોજનની છે. અને પહોળાઈ ઘાતકીખંડનાં વર્ષધર પર્વતો
કરતાં ડબલ છે. અને ઊંચાઈ જંબૂદીપનાં પર્વતની સમાન જ છે. ઊંડાઈ મેરુપર્વત તથા ઈષકારપર્વતને છોડીને બાકીનાં ૧૨ વર્ષઘર પર્વતની ઊંચાઈથી ૧/૪ ભાગે છે.
૨૫
૧
)
૨૫
પુષ્કરાર્ધના વર્ષધર પર્વતનો યંત્ર વર્ષધર પહોળાઈ (યોજન) | લંબાઈ (યો) | ઊંચાઈ (મો.) | ઊંડાઈ (યો) ] ૨ લધુ હિમવંત ૪ર૧-૧/૨ ૮OO
૧ ૨ શિખરી
૪ર૧-૧/૨ ૮00 ૨ મહાહિમવંત ૧૬૮૪૨-૨/૧૯ ૮OO
૨ )
પ૦ ૨ રકમ ૧૬૮૪૨-૨/૧૯ ૮OO
૨
પO ૨ નિષધ ૬૭૩૬૮-૮/૧૯ ૮OOO
૪ )
૧ ) | ૨ નીલવંત ૬૭૩૮-૮૧૯ ૮OOO
૪ )
૧ ) ર ઈષકાર ૧ ) ૮OO
NO
૧૨૫ પ્રશ્ન ૩૮ - આત્યંતર પુરાર્ધદ્વીપની ચક્રાકાર પહોળાઈ અને પરિધિ કેટલી છે? ઉત્તર - આત્યંતર પુષ્કરાર્ધદ્વીપની ચક્રાકાર પહોળાઈ આઠ લાખ યોજનની છે. પરિધિ ત્રિગુણ ઝઝેરી છે.
(૧, ૪૫, ૩૩, ૨૪૯ યોજનથી કાંઈક અધિક છે) પ્રશ્ન ૩૯ - પુષ્કરાર્ધનાં વર્ષક્ષેત્રની લંબાઈ - પહોળાઈ કેટલી છે? ઉત્તર - પુષ્કરાર્થનાં દરેક ક્ષેત્રની લંબાઈ ૮ લાખ છે. અને તેની પહોળાઈ વર્ષક્ષેત્ર બધાં વિષમ હોવાથી જુદી જુદી છે. આદિમાં પહોળાઈ ઓછી છે. અને ક્રમશઃ વધતાં વધતાં અંતમાં અધિક છે.
અઢીદ્વીપની ઐશ્વર્યતા.!
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org