________________
૫૪
આગળના બે સરોવર (મહાપ અને સિગિરછ) તથા તેનાં મળ પહેલા સરોવરના તથા તેના કમળના આકારની અપેક્ષા બમણું બમણ આકારવાળાં છે. તેની આગળનાં ત્રણ સરોવર અને કમળ દક્ષિણ સરોવરના તથા કમળાના સમાન વિસ્તારવાળાં છે. કમળો પર નિવાસ કરતી ૬ દેવીઓ – तन्निवासिन्यो देव्यः श्रीह्रोधृतिकीर्तिबुद्धि
અભ્યઃ पल्योपमस्थितयः ससामानिकपरिषत्काः ।
આ પદ્ધ વગેરે સરોવરનાં કમળ પર કમથી શ્રી હ, વૃતિ, કીર્તિ, બુદ્ધિ, અને લક્ષમી એ છ દેવીઓ સામાનિક અને
Jain Educationa InteffcatiBeetonal and Private Usev@vily.jainelibrary.org