________________
૩૬
प्रदेशतोऽसंख्येयगुणं प्राक् - तैजसात् ।
॥
તેજસ શરીરથી પહેલાના ત્રણ શરીર અર્થાત્ ઔદારિક, વૈક્રિયક અને આહારમાં પહેલાંની અપેક્ષા આગળવાળાંમાં અસંખ્યાત ઘણા પ્રદેશ છે.
अनन्तगुणे परे ।
KI
છેલ્લા બે શરીર અર્થાત્ તેજસ અને કાર્માણુ અનંત ઘણાં પરમાણુવાળાં હૈય છે. અર્થાત આહારક શરીથી તેજસ શરીરમાં અનંત ઘણા પ્રદેશ હાય છે. તેજસ અને કાર્માણ શરીરની વિશેષતાઃ– अप्रतिघाते ।
||૪||
તેજસ અનેકાર્માણુ એ બંનેય શરીર લાકપત પ્રતિઘાત રહિત છે. અર્થાત તે
Jain Educationa InternatiBeasonal and Private Usev@nly.jainelibrary.org