________________
૩૪.
ઉપાપાદ જન્મ કેને હોય છે? देवनारकाणामुपपाद: ।
રૂ8ા દેવ અને નારકિએનો ઉપપદ જન્મ હોય છે. દેવ ઉપપાદ યાથી ઉત્પન્ન થાય છે. નારકી ઉપપદથી છતાથી નીચેની તરફ મેં કરીને પડે છે. સંમૂછન જન્મ કે ના હોય છે? शेषाणां संमूर्छ नम् । ॥३५॥
ગર્ભ અને ઉપપાદ જમવાળાઓ સિવાય બાકીના બીજા જીવોને સંમૂઈન જન્મ હોય છે. શરીર કેટલા પ્રકારનાં હોય છે? औदारिकवेक्रियिकाहारकतैजसकार्मणानि
शरीराणि । ॥३६॥
Jain Educationa Inteffcati@belonal and Private Usev@vily.jainelibrary.org