________________
હ ગ્રીન્યાનાહવા તારૂના
વિગ્રહગતિમાં જીવ એક, બે અથવા ત્રણ સમય સુધી અનાહારક રહે છે. નોંધ:- દારિક, વૈક્રિયક, અને આહારક શરીર તથા છ પર્યાપ્તિયોને ચગ્ય પુદ્ગલ પરમાણુઓના ગ્રહણને આહાર કહે છે. આ પ્રકારનો આહાર જેને ન હોય તે અનાહાસ્ક કહેવાય છે. વિગ્રહ રહિત ગતિમાં જીવ આહારક હોય છે. જન્મના પ્રકાર – सम्मूर्छन गीपपादा जन्म । ॥३१॥
સંસારી અને જન્મ(નવીન શરીર ધારણ કરવું) ત્રણ પ્રકારથી થાય છે. પહેલે સમૂછન (ચારે બાજુના પુદગલ પરમાણુએનું મળીને શરીર રૂપ થઈ જવું) બીજે ગર્ભ અને ત્રીજે ઉપપદ (જ્યાં પહોંચતાં
Jain Educationa InteffcatiBeetonal and Private Usev@vily.jainelibrary.org