________________
અવધિ, મન:પર્યય) ૩ ક્ષાપશમિક અજ્ઞાન (કુમતિ, કુશ્રુત અને કુઅવધિ) ૩ ક્ષાપશમિક દર્શન (ચક્ષુ, અચક્ષુ અને અવધિ) ૫ ક્ષાપશમિક લબ્ધિઓ (દાન, લાભ, ભોગ, ઉપભોગ અને વીર્ય) તથા ક્ષાપશમિક સમ્યકત્વ, ક્ષાપશમિક ચારિત્ર અને સંયમાં સંયમ તે ૧૮ ક્ષાપશમિક ભાવના ભેદ છે. ઔદયિક ભાવના ૨૧ ભેદ – गतिकषाय लिंग मिथ्यादर्शनाज्ञानासंयता सिद्धलेश्याश्चतुश्चतुस्त्येकैकैकषड्
મેવાં દ્દા ૪ ગતિએ, ૪ કષાય, ૩ લિંગ (વેદ), મિથ્યાદર્શન, અજ્ઞાન, અસંયમ, અસિદ્ધત્વ અને ૬ લેશ્યાઓ તે ૨૧ ઔદયિક ભાવના ભેટ છે.
Jain Educationa Inteffatil@eesonal and Private Usevanky.jainelibrary.org