________________
અધ્યાય-૨
જીવના અસાધારણ ભાવ કયા કયા છે? औपशमिकक्षायिकौ भावौ मिश्रश्च जीवस्य स्वतत्त्वमौदयिकपारिणामिकौ च ॥१॥ ..! જીવના તેના પિતાના પાંચ અસાધારણ ભાવ છે. જેને પથમિક, ક્ષાયિક, મિશ્ર અથવા ક્ષાપશમિક, ઔદયિક અને પારિણામિક કહે છે.
આ અસાધારણ ભાવના કેટલા ભેદ છે? द्विनवाष्टादशैकविंशतित्रिभेदा यथा क्रमम्
પશમિકના બે, ક્ષાયિકના નવ, મિશ્ર અથવા ક્ષાપશમિકના અઢાર,
Jain Educationa IntefratiBersonal and Private Usev@nw.jainelibrary.org