________________
૧૮૭
અધ્યાય-૧૦
મેક્ષ તત્વનું વર્ણન. मोहनयाज्ज्ञानदर्शनावरणान्तरायक्ष
–
ચાર | કેવલજ્ઞાન ક્યારે ઉત્પન્ન થાય છે?
મેહનીય કર્મને ક્ષય થવાથી પછી જ્ઞાનાવરણી, દશનાવરણ અને અંતરાય કમનો ક્ષય કરી ત્રણ આયુ અને નામકર્મની તેર પ્રકૃતિ સાથે (કુલ ૬૩ પ્રકૃતિઓ) ના ક્ષય થવાથી કેવળજ્ઞાન થાય છે. મેક્ષનું સ્વરૂપ શું છે? बन्धहेत्वभाव निर्जराभ्यां कृत्स्नकर्मविप्र
मोक्षो मोक्षः ॥२॥ સંવર (બંધના કારણેને અભાવ)
Jain Educationa Inteffcati@belonal and Private Usev@vily.jainelibrary.org