________________
૧૪૯ દર્શનાવરણીય કર્મના નવ ભેદ નીચે પ્રમાણે છે.
ચક્ષુદર્શનાવરણ, અચક્ષુદશનાવરણ, અવધિદર્શનાવરણ, કેવલદર્શનાવરણ, નિદ્રા, નિદ્રાનિદ્રા, પ્રચલા, પ્રચલા પ્રચલા અને ત્યાનગૃદ્ધિ, ઉંઘમાં હરવું ફરવું અને જાગીને ભૂલી જવું. વેદનીય કર્મના બે ભેદ કયા કયા છે? सद सद्वेधे ।
liટા શાતા વેદનીય, અશાતા વેદનીય. મોહનીય કર્મના અઠ્ઠાવીસ ભેદ કયા કયા છે? दर्शनचारित्र मोहनीया कषाय कषाय वेदनीयाख्यानिद्विनवषोडश એ :
S
Jain Educationa Intefratil@eesonal and Private Usevaky.jainelibrary.org