________________
૧૪૭
બંધ કેટલા પ્રકાર ના છે? प्रकृतिस्थित्यनुभागप्रदेशास्तद्विधयः । ॥३॥
પ્રકૃતિ બંધ, સ્થિતિબંધ અનુભાગ બંધ અને પ્રદેશબંધ એ બંધ ના ચાર પ્રકાર છે: પ્રકૃતિ બંધના કેટલા ભેદ છે? आद्यो ज्ञानदर्शनावरण वेदनीय मोहनीयायु
___ र्नाम गोत्रान्तरायाः । ॥४॥ પ્રકૃતિ બંધ ના આઠ ભેટ છે. જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, વેદનીય, મેહનીય, આયુ, નામ, ગોત્ર અને અંતરાય. શું આઠ કર્મો ના પેટા ભેદ છે? पञ्चनवद्वयष्टा विंशति चतुर्दिवत्वारिंशद्
द्विपंचभेदायथाक्रमम् । ॥५॥
Jain Educationa Inteffcati@belonal and Private Usev@vily.jainelibrary.org