SearchBrowseAboutContactDonate
Page Preview
Page 88
Loading...
Download File
Download File
Page Text
________________ સિ’હાવતારના સાર ધડ નરનું અને માથુ સિંહતુ. એવે ઇશ્વરી અવતાર તે નૃસિ ંહ અવતાર. ન પૂરા માણસ ન પૂરા સિંહ, માણસ ખરા અને સિંહ પણ; આવું સ્વરૂપ તે નૃસિંહસ્વરૂપ. અન્યાયની સામે ન્યાય આપવામાં માત્ર માણસ જ કામ આપી શકે. જાનવર નહિ; એ ખાબતને નૃસિંહ અવતારમાં થયેલું આ કા" પડકાર આપે છે અને એ સિદ્ધ કરે છે કે ગમે તે યોનિ, ગતિ કે શરીર સાથે રહેતા આત્મા સત્તાશાહી જબરદસ્તીની સામે બળવા પાકારી જ ઊઠે છે, શુદ્ધતા હાવી જોઈએ. માત્ર એ આત્મામાં શરીરના આત્મામાં જેટલી શુદ્ધતા તેટલું જ તે શરીરીનું ઈશ્વરત્વ વર્ણવી શકાય. નળકાંઠાના એક ગામમાં રબારીને લૂંટનારા લૂંટારાથી ગાયોએ રક્ષણ આપ્યું હતું. એક ગામમાં એક બળદને પાળિયો જોયો. તે બળદે ધાડપાડુ સામે પોતાની શક્તિના સદુપયોગ કરીને અન્યાયની સામે ઝઝૂમતાં ઝઝૂમતાં મૃત્યુને આવકાર્યું હતું. નૃસિંહ અવતાર કોઈ પણ સત્તાના અન્યાયની સામે મચક ન આપવામાં તથા અન્યાયની સામે ઝઝૂમનાર ભલે એકલવાયો હોય તો તેને પણ સાથ આપવામાં જ ઈશ્વરત્વ છે, એને ખ્યાલ આપે છે. કોણ જીતે અને કોણ હારે? નૃસિંહ જયતી તા. ૩ જી મે એ છે નૃસિંહ જયંતીના દિવસ. નૃસિંહ એટલે પ્રહલાદના પિતા હિરણ્યકશિપુની મદાંધતા તાડનાર પુરુષાત્તમ પુરુષ. પૌરાણિક કથા રૂપકમાં આમ ઘટી શકે, હિરણ્યકશિપુએ (રાક્ષસી વૃત્તિએ) પોતાના ભાઈ (માહ)ના સંહારક (સત્યજ્ઞાન)નું વૈર લેવા માટે યજ્ઞ (સકામ કર્મી) કરી બ્રહ્મા (આત્મા) પાસેથી એવું વરદાન મેળવ્યું હતું કે, તે દિવસે પણ ન મરે, રાત્રે પણ ન મરે, તે ભૂમિ પર પણ ન મરે, આકાશમાં પણ ન ભરે, ધરની અંદર પણ ન મરે, બહાર પણ ન મરે, દેવથી પણ ન મરે, દાનવથી પણ ન મરે, માનવથી પશુ ન ભરે, પશુથી પશુ ન મરે-આ ઉપરાંત અણિમાદિ સિદ્ધિએને અને Jain Educationa International For Personal and Private Use Only. www.jainelibrary.org
SR No.005341
Book TitleParv Mahima
Original Sutra AuthorN/A
AuthorSantbal
PublisherHemchandracharya Jain Gyanmandir Patan
Publication Year1989
Total Pages98
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy