________________
[૧૬]
પાટણ તીથ દઈન
અષ્ટાપદ
શ્રી અષ્ટાપદની ધર્મશાળામાં અષ્ટપટ્ટુના ૮ મદિરા આવેલાં છે. તેમાં શ્રી ચંદ્રપ્રભુ, શ્રી અષ્ટપદજી, શ્રી પાંચ ભેરૂ, શ્રી આદીશ્વરીજી, શ્રી ચંદ્રપ્રભુ, બીજા આદીશ્વર તથા સુપાર્શ્વનાથ ભગવાનની મૂર્તિઓ છે.
ભોંયરામાં આચાર્યની કૃતિઓ તથા અબિકામાતાની મૂર્તિ છે. નીચે ચાકમાં દાદાજીની સ્તૂપો છે. આ મંદીરમાં એક સાધ્વીજીની મૂર્તિ પણ છેં.
કાટાવાળાની ધમ શાળા
શ્રી કટાવાળાની ધર્મશાળામાં શ્રી થંભણ પાર્શ્વનાથની અલૌકિક પ્રાચીન મૂર્તિ દેશનીય છે.
આ શ્રી પાર્શ્વનાથના ઘણા મહિમા છે. ચાત્રિકા શ્રી થભણુ પાર્શ્વનાથ ભગવાનની મૂર્તિના દર્શન કરતાં શાંતિ અનુભવે છે. વિશાળ ધર્મશાળામાં ચાત્રિકા મટેની સુંદર વ્યવસ્થા છે. ધર્મશાળામાં યાત્રીકો અને સંઘેાની અવર જવર વીશેષ થાય છે તેથી સગવડ વધે તેવું આંધકામ થાય તે ઈચ્છનીય છે.
* ટેરવાડા *
ઢંઢેરવાડામાં ત્રણ મદિરા છે. શ્રી કલિકુંડ પાર્શ્વનાથની મૂર્તિ અલૌકિક અને પ્રાચીન છે. બીજા દહેરાસરમાં શ્રી મહાવીર સ્વામી તથા શ્રી શામળાજીની સુંદર મૂર્તિઓ છે. પંચાસરા પાર્શ્વનાથના જૂના મંદિરના કલાત્મક મૂકવામાં આવ્યા છે.
નમૂના એ
આ મંદિરમાં
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org