________________
અણજાણહ-જિફ્રિજજા, આણુજાણહ પરમગુરુ. ગુરુગુણરયણેહિ મંડિયસરીરા; બહુપઢિપુના પિરિસિ, રાઈઅસંથારએ કામિ. ૧ અણજાણહ સંથારં, બાહુવહાણ વામપાસેણું, કુક્કડિ પાય પસારણ, અતરંત પમજ એ ભૂમિ. ૨ સંકોઈએ સંડાસા, ઉવ તે ય કાપડિલેહા દબ્લાઈ ઉવઓગ, ઊસાસ નિરું ભણા લેએ. • જઈમે હુજ પમાઓ, ઈમરસ્સ દેસિસમાઈ રમણીએ; આહારમુહિદેહં, સવ્વ તિવિહેણ સિરિસં. ૪ ચત્તારિ મંગલં–અરિહંતા મંગલં, સિદ્ધા મંગલં;
સહ મંગલં, કેવલિપનનો ધમ્મ મંગલં. ૫ બહાર નીકળવાના દ્વાર પ્રત્યે જુએ. પછી લઘુશંકાદિક કરી આવીને પાછો ધર્મધ્યાનમાં પ્રવતે. ૨-૩
હવે સૂઈ રહેતા પહેલાં શું કરવું તે કહે છે-આ રાત્રિને વિષે જે મારે આ દેહ સંબંધી પ્રમાદ (મરણ) થાય તે અત્યારથી અશનાદિ ચારે પ્રકારનો આહાર ઉપધિ, શરીર અથવા શરીર સંબંધી ઉપધિ તથા બીજા પણ સર્વને ત્રિવિધ કરી હું સિરાવું છું. ૪
મારે ચાર મંગળિક છે-૧ શ્રી અરિહંત મંગળિક છે, ર સિંહ મંગળિક છે, ૩ સાધુ મંગળિક છે અને કેવળી ભગવંતે પ્રાપ્ય એ શ્રત-ચારિત્રરૂપ ધર્મ તે મંગળિક છે. લેકમાં ચાર (વસ્તુ) ઉત્તમ છે. ૧ શ્રી અરિહંત લોકમાં ઉત્તમ છે, ૨ સિદ્ધ ઉત્તમ છે, ૩ સાધુ ઉત્તમ છે, ૪ શ્રી કેવળીએ પ્રરૂપ્યો ધર્મ તે લોકમાં ઉત્તમ છે. ચાર શરણેને હું અંગીકાર કરું છું. ૧ અરિહંતનું શરણુ અંગીકાર કરું છું. ૨ શ્રી સિદ્ધનું શરણ અંગીકાર કરું છું. ૩ સાધુ મુનિરાજનું શરણ અંગીકાર કરું છું. અને ૪ શ્રી કેવળીએ પ્રરૂપેલા ધર્મનું શરણ અંગીકાર કરું છું. ૫-૬-૭
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org