________________
પારવાનું હોય તેણે ચઉકસાયથી જય જયરાય સુધી કહેતું. (સવારે પારનારને એકલા ઈરિયાવ કરીને) ખમા ઈચ્છા મુહપત્તિ પડિલેહું? ઈચ્છ કહીને) મુહપત્તિ પડિલેહી, ખમા ઇચછા પિસહ પારું ? યથાશક્તિ. ખમા ઈચ્છા. પિસહ પા. તહત્તિ કહી નવકાર ગણું ચરવલા ઉપર જમણે હાથ થાપી સાગરચંદ કહે. સાગરચંદ કાં, ચંદડિસે સુસણે ને ! જેસિ પિસહપડિમા અખંડિયા જીવિયતેવિ ૧૫ ધણા સલાહણિજજા સુલસા આણંદ કામદેવાય | જસ પસંસઈ ભયકં, દદ્ગશ્વર મહાવીરા
પિસહ વિધિએ લીધ, વિધિએ પાયે, વિધિ કરતાં જે કેઈ અવિધિ હુઓ હોય તે સવિ હું મન વચન કાયાએ કરી મિચ્છામિ દુક્કડ.
પછી ખમારા ઉપર મુજબ આદેશ માગી, મુહપત્તિ પડિલેહી, સામાયિક પારવાના બે ખમાથી બે આદેશ માંગી નવકારગણ, ચરવળા પર હાથ થાપી, સામાઇઅવયજનો આદિ કહેવું.
પોસહ લીધા પછી (રાઈ) પ્રતિક્રમણ કરવું
હોય તે તે આ રીતે પ્રથમ ઈરિયાવહિયં પડિકકમીને પાધરું (સામાયિક મુહપત્તિ, પડિલેહવી વગેરે કંઈ ન કરતાં તુરત જ) ખમા દઈ કુસુમિણ સુ
આ અને સામાયિક પારવા વખતે નવકાર ઊભા રહીને ગણીને, પછી ચરવળા પર હાથ થાપી ગાથા કહેવાનું સામાચારી-વિધિગ્રંથોમાં લખેલ છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org