________________
રાઈ મુહપત્તિ પડિલેહવાને વિધિ સૂચના–આ વિધિ ગુરુ સમક્ષ કરવાની છે. એથી જ્યાં ગુરુને જેગ ન હોય તે અથવા ગુરુ ભેગું રાઈ પ્રતિક્રમણ કરેલ હોય તે કરવી નહિ. દેવસી મુહપત્તિ પણ આ રીતે જ છે. ફક્ત જયાં જ્યાં રાઈ ૧દ આવે તેને સ્થાને દેવસિ ૫દ બલવું.
ખમા ઈરિયાવહિયં (પ્રકટ લેગસ્સ પર્યત) પડિકામી, ખમાઈચ્છા રાઈમુહપત્તિ પડિલેહું? ઈચ્છ, મુહપત્તિ પડિહેતી બે વાંદણાં વાં. ઈચ્છા થઈ આલેઉં? ઈઈ. કહી તે સૂત્રપાઠ કહે. પછી સસ્તવિ રાઈટ એ કહી (પંન્યાયઆદિ. પદધારી હોય તે બે વાંદણ દેવાં. ને પદવીધર ન હોય તે એક જ ખમા દેવું) પછી ઈચ્છકાર સુતરાઈ કહી (બમા ) અબુકિઓ પાઠથી ખમાવવું. પછી બે વાંદણું દઈ ઇચકારિ ભગવન પસાય કરી પચ્ચખાણને આદેશ દેશોજી. કહી પ૦ લેવું. - સમય-મુખ્ય રીતે સવારે દેવવંદન કર્યા બાદ અથવા છે ઘડીની પિરિસિ ભણવ્યા બાદ રાઈ મુહપત્તિ પડિલેહવી.
બપોર (સાંજ)ની પડિલેહણ ખમાય ઈચ્છાબહુપરિપુના પિરિસી ખમા ઇરિ. યાવહિયં પડિકમી અમારા ગામણગમણે આલોવવા. ખમારા ઈચ્છા પડિલેહણ કરું ઈચ્છ. અમારુ ઈચ્છા. પિસહશાલા પ્રમાણું? ઈચ્છ. કહી ઉપવાસ કર્યો હોય તેણે સુહપત્તિ, અરવલે ને કટાસણું, એ ત્રણ પડિલેહવાં, (અને ભજન કર્યું ય તે કરો ને છેતીયું મળી પાંચ વાનાં પરિવને
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org