________________
સે ડગલાં ઉપરાંત ગયા હોય તે ઈરિયાવહિય” પડિક્કમીને “ગમણગમણે ઇસમિતિ આદિ આવવા.
૫. જયારે ઉપાશ્રયની બહાર જવું ત્યારે “આવસહી ત્રણ વાર કહીને નીકળવું અને જ્યારે ઉપાશ્રયમાં આવવું ત્યારે ત્રણ વાર “નિશીહિ' કહીને પ્રવેશ કરે.
૬. જે ચોમાસું હોય, તે મધ્યાહ્ન (બર)ના દેવવંદન ક્યાં પહેલાં (બીજી વારને) કાજે લેવું જોઈએ, માટે એક જણ ઈરિવાવહિયં પડિક્કમીને કાજે લહી, શુદ્ધ કરીને, યેગ્ય સ્થાનકે પરઠવે, (પછી જે તરત દેવવંદન કરવું હોય તે જુદા ઈરિયાવહિયં પડિક્કમવા નહી) ત્યારપછી ઈરિયાવહિયં કરીને દેવ વાંદે.
૭. કુંડળ (રૂનાં પુંભડા) ગુમાવે તે આલેયણ આવે છે.
૮. આ વિધિમાં જ્યાં જ્યાં “ઈરિયાવહિયં પડિકમવા (કરવા)” એમ કહેલ હોય, ત્યાં ત્યાં પ્રથમ ખમાસમણ દઈને ઈરિયાવહિયં, તસ્સ ઉત્તરી અન્નત્ય કહી, એક લેગસ્સ ચંદેસ નિમ્મલયરા સુધી અથા ૪ નવકારને કાઉસ્સગ કરીને પ્રકટ લેગસ્સ કહે ત્યાં સુધી કરવું.
૯. પડિલેહણા ઊભડક બેસીને, મૌનપણે, જયણાયુક્ત કરવી. જીવજંતુ બરાબર તપાસે અને તે વખતે ઉત્તરસંગ (-ખેસ) રાખે નહીં. (પડિલેહણ કરતાં બેલાય નહીં, બેલે તે આલેયણ આવે છે.
૧૦. પિસહ લેવાને કાળ વહી જતે હેય, તે પિતાની મેિળે પિસહ ઉચ્ચરી શકાય છે. પણ ગુરુને જેગ હોય તે પછી ફરીથી ગુરુ સમક્ષ તે ક્રિયા કરવી જોઈએ. અને “ઉપાધિ પડિલેહું ?” ત્યાં સુધીના બધા આદેશે માગવા, અને રાઈ મુહપત્તિ ત્યાર પછી પડિલેહવી, પણ પહેલાં નહીં.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org