________________
કેટલીએક સમજૂતી
૧. સહુમાં આભૂષણુ (—દાગીના) પહેરવાં જોઈએ નહીં; કદાર પણ સૂતરના જોઈએ. તે શરીરસત્કાર પૌષધનું પાલન થાય.]
૨. મુહુપત્તિના પચાસ મેટલ પાછળ લખ્યા છે. તે પ્રમાણે મુહપત્તિનું પડિલેહણ કરતાં ખેલવા, પણ સ્ત્રીઓએ તેમાંથી પાળના, હૃદયના અને બે ભુજાના દેશ ખેલ ન ખેલા એટલે તે દૃશ વિના બાકીના ૪૦ ખેલથી મુહપત્તિ પડિલેહવી.
અને વસ્ત્રાદિની પડિલેહણા વખતે મુદ્ઘપત્તિ ૫૦ મેલથી, ચરવવા ૧૦ ખેલથી, કટાસણું ૨૫ એલચી, કંદોરા ૧૦ ગાલથી ધાતીયું અને એવાં બીજા દરેક વસ્રો પચીશ પચીશ મેડલથી પડિલેહવા. મામાં જ્યાં જયાં આછા એટલથી પડિલેહવાનું હાય ત્યાં ત્યાં શરૂઆાતથી ગણત્રીએ તેટલા તેટલા ખાલ કહેવા.
૩. જાજો લેનારને એક આય બિલ તપનું ફળ (વિશેષ) મળે છે, માટે કાજો ખરાખર ઉપયેગપૂર્ણાંક લેવા. કાજામાં અનાજ તથા લીલી વનસ્પતિ વિગેરે સચિત્ત એક ટ્રિય તથા વિગલેન્દ્રિયનું ક્લેવર નીકળે તેા ગુરુ પાસે આલેાષણા લેવી, અને ત્રસ જીવ કુથુખા, કીડી વિગેરે જીવત જંતુ નીકળે તે જયણાએ [કાળજીથી] એક સ્થળે મૂકે,
૪. પાસહ લીધા પછી જિનમ‘દ્વિરે દર્શન કરવા અવશ્ય જવું જોઈએ, ન જાય તે માલેાયણા [ પ્રાયશ્ચિત ] આવે, કેવી રીતે જવું? તે રાઈમુહપત્તિ પડિલેહવાના વિધિ પછી બતાવેલ છે.
પાછા જિનમ'તિથી નીકળતાં, ત્રણ વાર “આવસહી” કહી ઉપાશ્રયે આવી ત્રણ વાર “નિસીહી” કહીને પ્રવેશ કરવા, અને
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org