________________
પવિત્રતાને પથે કારણકે નટી વિશેષ રાગનું કારણ છે ” તે સાધુઓમાં બુદ્ધિ ઓછી હતી તેથી બીજી વાર ભૂલ કરી, પણ સરલ પ્રકૃતિના રહેવાથી સત્ય વાત નિવેદન કરી. આથી તેમની ભૂલો સુધારવાને માર્ગ ગુરુને જડી આવ્ય, માટે માયાને દૂર કરવાને સૌથી સારો માર્ગ સરલ પ્રકૃતિ છે.
मुक्तेरविप्लुतश्चोक्ता, गतिर्ऋज्वी जिनेश्वरैः ॥ तत्र मायाविनां स्थातुं, न स्वप्नेऽप्यस्य योग्यता ।।
વીતરાગ સર્વજ્ઞ ભગવાને મુક્તિમાર્ગની ગતિ સરલ કહી છે, ત્યાં માયાવી જનેને સ્વપ્ન પણ રહેવાનું સ્થાન મળી શકે નહિ. જે જે મહાપુરુષ થઈ ગયા તે સર્વમાં આ અજુ પ્રકૃતિ હતી. જેવું તેમના મનમાં તેવું તેમના વચનમાં અને જેવું વચનમાં તેવું તેમના કાર્યમાં. અર્થાત તેમના મન, વચન અને કાર્યમાં એકરૂપતા હોય છે. ત્યાં બીલકુલ કપટ હોતું નથી, તેથી લોકો તેમના વચન પર વિશ્વાસ મૂકી શકે છે.
પ્રકરણ ૯ મું. '
લભવિરમણુ.
લાભ એ ચે કષાય છે. આપણે ત્રણ કવાયનું વર્ણન કરી ગયા. લેભ સૌથી છેલ્લે મૂકવામાં આવ્યો છે, પણ ત્રણ કષાયે કરતાં તેને પ્રભાવ અધિક છે. પ્રશમરતિમાં તેના કતો ઉમાસ્વાતિ વાચક કહે છે કે –
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org