SearchBrowseAboutContactDonate
Page Preview
Page 35
Loading...
Download File
Download File
Page Text
________________ મૈથુનવરમણ રાને બદલાવવાનું કામ આરંભમાં ઘણું કઠણુ છે. શરૂઆતમાં જેવા તે સંબંધી વિચાર આવે કે તરત મનને બીજા વિષય ભણી દોરવું. એક જાપાનીસ કહેવત છે કે — F "We cannot prevent the birds of evil from flying over our heads, but we need not allow them to build their nests in our hair. ૨૯ ,, આપણે અશુભના પક્ષીઓને આપણા માથા પર ઊડતા અટકાવી શકીએ નહિ, પણ આપણે તેમને આપણા વાળમાં માળા તે ન માંધવા દઇએ. કામ કઠિન છે, પણ જે એક મનુષ્ય કરી શકયા તે બીજા પણ કરી શકે. Jain Educationa International આ વાસ્તે ઉત્તમ ઉપાય એ છે કે તે અશુભ વિચારની સામે નહિ થતાં મનને બીજા કેાઇ વિષય ભણી વાળવુ, અને જો આ બીજો વિષય આપણને રુચિકર હાય તા વિશેષ સારું. મન ત્યાં સ્થિર થવા માંડશે એટલે આ વિષયવૃત્તિને વેગ એછેા થવા લાગશે, પણ આ કામ તરત જ થવું જોઇએ. તે ખામતમાં જરા પણ ડગમગતી સ્થિતિ કે અનિશ્ચય ન હાવા જોઇએ. તે મનુષ્યે પેાતાની શાંત પળેામાં જે નિશ્ચયા કરવા ચેાગ્ય હાય તે કરવા જોઇએ. પણ હવે તા પેાતાના હૃઢ નિશ્ચય પ્રમાણે વર્તવું. આ પ્રમાણે લાંબે સમય વર્તવાથી તે વિષયવાસનાના પક્ષીએ તેના માથા પર માળે તા નહિ માંધે, એટલું જ નહિ પણ તેની આસપાસ ઊડવાનું For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005338
Book TitlePavitratane Panthe athwa 18 Papsthanaknu Vivran
Original Sutra AuthorN/A
AuthorManilal N Doshi
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1944
Total Pages136
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy