________________
૯૬
પવિત્રતાને પંથે
સગી બહેન હતી. તે દિવસેામાં ચારના ભય હતા અને જ્યાં એકલી સ્ત્રીએ હાય ત્યાં ચારના વિશેષ ત્રાસ હાવાથી દરરોજ રાત્રે તેની બહેન પુરુષના પાશાક પહેરી સૂઇ રહેતી હતી. આવા મનાવા ઘણીવાર અને છે, માટે કાઇ પર આળ મૂકતાં પહેલાં ઘણા વિચાર કરવા.
ખીજામાં ઢાષ હાય તા તે કહેવાની પણ જરૂર નથી, તા પછી અછતા દોષના આરોપ મૂકવા એ તેા મેટામાં મેહુ પાપ છે. આપણે ઘણી વાર બીજાનું ઘસાતું ખાલીએ છીએ. તે પુરુષ કે સ્ત્રીનું ચારિત્ર એવું જ હાવું જોઇએ એમ પણ બેદરકારીથી ખેાલીએ છીએ, પણ તેથી જે પરિણામ આવે તે પુરુષ કે સ્ત્રીને શેાસવું પડે છે, તેને આપણને ખ્યાલ હાતા નથી. જો આપણને તેવા ખ્યાલ આવે તા આપણે તેવી ભૂલ કદાપિ કરીએ નહિ.
જે મનુષ્ય આ અભ્યાખ્યાનના પાપથી મુક્ત રહે છે તે ઘણી શાંતિ અનુભવે છે. તે કાઇનુ ઘસાતું ખેલતે નથી. તેને મન સત્તાષ રહે છે કે તેણે કાઈ ઉપર પણ ખાટુ આળ મૂક્યું નથી, અથવા પરના ઢાષા લેાકેા આગળ જણાવવાની ભૂલા કરી નથી. તેમ આ વાત છાની રાખજો, એવું કહેવાના સમય તેને આવતા જ નથી; કારણ કે તે તેવી ખાખતા કહેવા કે સાંભળવા ચાખ્ખી ના જ પાડે છે.
જો મનુષ્ય અભ્યાખ્યાનના પાપથી સદા ખચવું ડાય તા મીજાના દ્વાષ નહિ સાંભળવાની કે નહિ કહેવાની દૃઢ પ્રતિજ્ઞા કરવી જોઇએ. જે મનુષ્ય તેવી વાતા સાંભળતા નથી તેના આનંદના પાર રહેતા નથી.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org