________________
PARIRIRIRIR
શાંતિ થઇ હતી.
તેરમી સદીની આખરે વસ્તુપાલમંત્રીના પુત્ર ચૈત્રસિંહે પણ આ મંદીરનો જીર્ણોદ્ધાર કરાવ્યો હતો.
યયયયયયયયયયયયય
ત્યાર પછીની આ સ્થાનની (બાદશાહી અરસામાં મસ્જીદ બંધાણી છે આવી લોક માન્યતા સિવાય) વિશેષ માહિતી સ્પષ્ટ રૂપમાં મળી શકતી નથી પણ આ તીર્થ (બાર લાખ પૂર્વનું) પુરાણું છે અને ઘણા વખત સુધી લોકોમાં ઉપકાર કરેલ છે એમ માનવું નિર્વિવાદ સત્ય છે. વળી પૂજ્યગણધર શ્રીગૌતમ પ્રભુએ પણ જગચિંતામણી ચૈત્યવંદનમાં ભરુઅચ્છહિંમુણિસુવ્વયં એ પદથી તેની પ્રાચીનતાને પુષ્ટ કરી છે.
કાવી
જંબુસર જીલ્લામાં ગંધારથી પંદર ગાઉ દુર પુરાણુ કાવી તીર્થ છે, ત્યાં સંવત્ ૧૬૪૯ માં વડનગરના બાહુ ગાંઘીની પત્ની હીરાએ નવીન પ્રાસાદ બંધાવી સોમસૂરિના હાથે ઋષભદેવ ભગવાનની પ્રતિષ્ઠા કરાવી હતી. પછી એક વાર હીરાબાઇની પુત્રવધુ વીરાંબાઇએ સાસુને કહ્યુંકે, માતાજી ! આ ભવ્યમંદિરનું બારણું નાનું છે. તેથી સાસુએ મ્હેણું માર્યું કે“પીતાના ધનથી મોટા બારણાવાળું મંદિર બંધાવોને ?' આ મધુરાં વચનથી પ્રેરાઇ વીરાંબાઇએ પણ સંવત્ ૧૯૫૫માં મોટા બારણાવાળો સાસુના મંદિરથી વિશેષ સુશોભિત બાવન જીનાલયવાળો રત્નતિલક પ્રાસાદ કરાવી સોમસૂરિના હાથે અંજનશલાકા કરાવી ધર્મનાથ પ્રભુની પ્રતીષ્ઠા કરાવી હતી.
રહ્યાં છે.
આ બન્ને બાવન જીનાલય મંદિરો સ્વર્ગ વિમાનની પેઠે કાવીમાં દીપી
(૪૫)
MMMMMNNNNNNNATATATATATAMMMMMMN
For Personal and Private Use Only
MMY
Jain Educationa International
www.jainelibrary.org