________________
શ્રેણણણણણણણણણણણણણણું જેિ અમર કીર્તિ લેખ સમા શત્રુંજયના ઉંચા શિખર ઉપર દીપી રહ્યા છે. આ તીર્થની છે
બીજી પવિત્ર ભૂમિકાઓમાં રાયણ, સિદ્ધવડ, શત્રુંજયી નદી, ચીલ્લણા તલાવડી વિગેરે વિગેરે છે.
એવું કહેવાય છે કે આ પર્વત ભૂતકાળમાં વિશાલ ભૂમિમાં પથરાયેલો હતો. ગીરનાર, તાલધ્વજગિરિ, શીહોરની ટેકરી, હાથસણીનો હસ્તગિરિ, કદંબગિરિ, નાંદીગિરિ,ભાડવો, (ભદ્રશ્ચંગ) તાપસગિરિ વિગેરે બાલ પવર્ગો શત્રુંજયના શિખર હતાં હાલમાં પણ આ દરેક પર્વતોનો દાંતા(પત્થરોથી ભૂમિસ્તરોનું સળંગ જોડાણ) સંબંધ તો એક સરખો જ છે અને કેટલાક તો તદન શત્રુંજયને મળી ગયેલા જ દેખાય છે.
જૈન તીર્થોમાં આ તીર્થ અધિક મહિમાવંત અને પ્રાચીનતાનું નમુનેદાર દ્રષ્ય
ગીરનાર
સૌરાષ્ટ્રની સુંદર ભૂમિમાં ઉત્તર અક્ષાંશ ૨૧૦x ૧, પૂર્વ રેખાંશ ૭૦૦x ૧૩, વઢવાણથી ૧૬૮ માઇલ,ભાવનગરથી૧૨ માઇલ, ને દરીઆ કિનારેથી ૨૦ છે. માઈલના ફાસલે જુનાગઢ આવી રહેલ છે. તેના પૌરાણિક નામો મણિપુર,ચંદ્રકેતુપુર, રિવત અને જીર્ણદૂર્ગ વિગેરે છે. તે મુસલમાનીયુગમાં મુસ્તફાબાદ હતું ને હાલમાં જુનાગઢના નામે પ્રસિદ્ધ છે. આ નગરમાં અને તેની આસપાસ ૧૭૧ ફુટ ઉંડો નોંધણ કૂવો, ૧૫૩૩માં ઇજીપ્રમ (ઇજીપ્ત) બનેલ લીલમ તોપ, ચુડાનાલની
૧ ભાવનગરથી દૂર તળાજા ગામ પાસે તાલધ્વજ (તળાજાનો) ડુંગર છે. જેની ઉંચાઈ ૩૨૦ ફૂટ છે ને તેમાં લગભગ ત્રીશેક નાની મોટી ગુફાઓ અને બે શિખર છે. નીચલા સપાટ શિખર ઉપર સાચા દેવનું સંવત ૧૩૮૧નું મંદિર અને ઉપલા શંકુ આકૃતિ શિખર ઉપર ચતુર્મુખી મંદિર, જીન પાદુકા અને અજીતનાથની ધ્યાન ભૂમિકા છે.
ર શત્રુંજય પાંચમાં આરામ યોજના ૧૨ પ્રમાણનો છે, ને ગીરનાર વિશે છે તેનાથી ૪૮ કોશ થાય છે.
(૧૫)
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org