________________
શ્રી મહાનિર્ગથીયાધ્યયન-૨૦ उवट्ठिा मे आयरिया, विज्जामंतचिगिच्छगा। अबीया सत्थकुसला, मंतमूलविसारया ॥२२॥ उपस्थिताः मे आचार्या, विद्यामन्त्रचिकित्सकाः । अद्वितीयाः शास्त्रकुशला, मन्त्रमूलविशारदाः ॥ २२ ॥
અર્થ-મારી વેદનાના પ્રતિકાર માટે, મંત્ર અને મૂલમાં વિશારદ, શાસ્ત્રકુશલ અને અજોડ વિદ્યા અને મંત્રથી ચિકિત્સા કરનારા પ્રાણાચાર્યો-વૈદરાજે ઉદ્યમ કરનારા થયા. (२२-७१3) ते मे तिगिच्छं कुवंति, चाउप्पायं जहाहियं । न य मे दुःक्खा विमोयन्ति, एसा मज्झ अणाहया ॥२३॥ ते मे चिकित्सां कुर्वन्ति, चतुष्पदा यथाहितम् ।। न च मे दुःखाद्विमोचयन्त्येषा मेऽनाथता ॥ २३ ॥
અર્થ-વૈદ્ય, ઔષધ, રાગી અને માવજત કરનારપ્રતિચારક, એમ ચાર વિભાગવાળી મારા રોગની ચિકિત્સાને હિત કે શાસ્ત્રથનને અપેક્ષી વૈદ્યરાજે કરે છે, તે પણ તે વૈદ્યરાજે મને દુઃખથી છોડાવી શક્યા નહિ. આ મારી પહેલી मनायता छे. (२३-७१४) पिया मे सवसारं पि, दिज्जाहि मम कारणा। न य दुक्खा विमोयत्ति, एसा मज्झ अणाहया ॥२४॥ पिता मे सर्वसारमपि, दद्यान्मम कारणात् । न च दुःखाद्विमोचयत्येषा मेऽनाथता ॥ २४ ॥
અર્થ-મારા પિતાએ મારા કારણે સર્વપ્રધાન વસ્તુ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org