________________
૪૪૮
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર સાથ-મીને ભાગ [
देवाश्चतुविधा उक्ताः तान्मे कीर्त्तयतः श्रृणु भौमेया वानव्यन्तराज्योतिष्कावैमानिकास्तथा दशधा तु भवनवासिनोष्टधा वनचारिणः पञ्चविधा ज्योतिष्काः, द्विविधा वैमानिकस्तथा असुराः नागसुवर्णाः, विद्युदग्निश्चाख्याताः द्वीपोदधिदिग्वायुस्तनिता भवनवासिनः पिशाचाः भूताः यक्षाच, राक्षसाः किन्नराश्च किंपुरुषाः । महोरगाव गन्धर्वा अष्टविधा व्यन्तराः चन्द्राः सूर्याश्च नक्षत्राः प्रहास्तारागणास्तथा दिशाविचारिणश्चैव पञ्चधा ज्योतिष्काः
Jain Educationa International
"
1
૨૦૨॥
For Personal and Private Use Only
I
॥२०३॥
I
૫૨૦૪
૫૨૦૧૫
I
॥२०६॥
|| ઇમિઃ જીમ્ |
અથ –ભૌમય ( ભૂમિમાં પેદા થનાર)—ભવનપતિ-વાન માંતર–જ્યાતિષ્ક વૈમાનિક–એમ ચાર ભેઢા દેવના કહેલા છે. તે ભેદ્દાને કહેનાર મારી પાસેથી સાંભળે ! ભવનપતિના દેશ, વનચારી-વાનમ તરના આઠ, જ્યેાતિષ્કના પાંચ અને વૈમાનિકના એ પ્રકાર છે. દશ ભવનપતિ–(૧) અસુરકુમાર ( કુમારની માફક ક્રીડાપ્રિય હાઈ, વેષ–ભાષા-શસ્રયાન વગેરે ભૂષાપરાયણ હાઈ કુમાર કહેવાય છે. ), (૨) નાગકુમાર, (૩) સુવણું કુમાર, (૪) વિદ્યુત્સુમાર, (૫) અગ્નિકુમાર, (૬) દ્વીપકુમાર, (૭)ઉદધિકુમાર, (૮) દિકુમાર, (૯) વાયુકુમાર, અને (૧૦) સ્તનિતકુમાર,
આઠે વ્યંતરીશ-પિશાચ, ભૂત,યક્ષ,રાક્ષસ, કિન્નર,કિ પુરૂષ મહારગ અને ગધવ ( ખીજા પણ આઠે વાણુન્ય તરાના આમાં અંતર્ભાવ કવે. )
પાંચ યાજ્કિા-ચંદ્ર, સૂર્ય, નક્ષત્ર, ગ્રહ અને તારા
www.jainelibrary.org