________________
૪૪૬
શ્રી ઉત્તરાધ્યયન સુત્રા-બીજો ભાગ
પ્રાન્તમાં ચાર વિદિશામાં ફેલાયેલ કેટિઓમાં ત્રણસો ત્રણસે ચેાજના અવવાહીને લબાઈ અને પહેાળાઈમાં તેટલા જ ચેજનવાળા પહેલા ચાર અંતરીપેા છે. તેના કરતાં એકસા એકસેસ ચેાજન વૃદ્ધિવાળી અવગાહનાથી ચારસા ચાજન લખાઈ-પહેાળાઈવાળા ખીજા છ અ`તરદ્વીપા સમજવા. આ અ'તરદ્વીપોના ઈશાન વગેરે વિદિશાના ક્રમથી પહેલા ચતુષ્કના (૧) એકારૂક, (૨) આભાષિક, (૩) વૈષાણિક અને (૪) લાંગુલિક : બીજા ચતુષ્કના (૧) હ્રયક, (૨) ગજકણ, (૩) ગેાકણુ અને (૪) શકુંલીક : ત્રોજા ચતુષ્કના (૧) આદશ મુખ, (૨) મૈષમુખ, (૩)હયસુખ અને (૪) ગજમુખ: ચોથા ચતુષ્કના (૧) અશ્વમુખ (૨) હસ્તિસુખ, (૩) સિ ́હુમુખ અને વ્યાઘ્રમુખ : પાંચમા ચતુષ્કના (૧) અર્ધક, (૨) સિંહક, (૩) ગજકણુ અને (૪) કણ પ્રાવરણ: છઠ્ઠા ચતુષ્કના (૧) ઉલ્કામુખ, (૨) વિદ્યુત્સુખ (૩) જિજ્ઞાસુખ અને (૪) મેઘમુખ : તેમજ સાતમા ચતુષ્કના (૧) ઘનદંત, (૨) ગૂઢદંત, (૩) શ્રેષ્ઠદંત અને (૪) શુદ્ધદત : આ દરેકના ચાર ચાર નામે છે. આ દ્વીપામાં દ્વીપ નામના સરખા નામવાળા જ જુગલિયાએ રહે છે.
એવી રીતે આ શિખરીના પણ પૂર્વ અને પશ્ચિમ વિદિ શાઓમાં ફેલાયેલ કેટિ(કિનારા)માં પૂર્વાંકત ન્યાયથી અઠ્ઠાવીશ છે. સની સમતા હાવાથી આના ભેદની વિક્ષા કરેલ નથી, સમૂચ્છિ માના આ જ ભેદ જે ગજાના છે, તે ગર્ભાના વાત-પિત્તાદિમાં પેદા થાય છે, માટે આ સ મનુષ્ય લેાકના એકભાગમાં છે—એમ કહેલ છે. પ્રવાહની
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org