________________
૪૧૬ શ્રી ઉત્તરાયધ્યયન સૂત્ર સાથ–બીજો ભાગ
इत्येते स्थावरात्रिविधाः, समासेन व्याख्याताः । इतस्तु त्रसान्त्रिविधान्वक्ष्याम्यानुपूर्त्या
૨૦ધા
અથ–નાનાપણને અભાવ હેઈ, ત્યાં સૂમ સાધારણ વનસ્પતિકાય જ એક પ્રકારના છે. (સર્વ સૂકમોનું એકપણું છે, કેમ કે તમામનું સાધારણ શરીરપણું છે.) તે સૂકમે સર્વલેકમાં છે, જ્યારે બાદર સાધારણ વનસ્પતિકાયા
લેકના અમુક ભાગમાં છે. પ્રવાહની અપેક્ષાએ વનસ્પતિકાય છે અનાદિ અનંત છે. ભવસ્થિતિ–કાયસ્થિતિ છે રિથતિની અપેક્ષાએ સાદિ–સાંત પણ છે. અહીં વનસ્પતિકાય જેનું ઉત્કૃષ્ટ દશ હજાર વર્ષનું આયુષ્ય જે કહેલ છે, તે બાદરપર્યાપ્ત પ્રત્યેક શરીર વનસ્પતિકાય જેનું સમજવું. તે સિવાયના સાધારણ વનસ્પતિ વગેરે વનસ્પતિકાય જેનું અંતર્મુહૂર્ત જઘન્ય જ આયુષ્ય જાણવું. વળી એ પ્રમાણે પૂર્વોક્ત પૃથ્વી–અપકાયનું અને કહેવાતા તેજસૂ-વાયુકાયનું ઉત્કૃષ્ટ આયુષ્ય-જયેષ્ઠ સ્થિતિ સમજવી, નહિ કે અપર્યાપ્તકે સૂનું. કાયસ્થિતિ–પનકોલક્ષિત વનસ્પતિ રૂપ અનંતકાય (સાધારણ)ના છની ઉત્કૃષ્ટ કાયસ્થિતિ અનંત ઉત્સપિ અવ પિણ રૂપ અનંતકાળની છે, જ્યારે જઘન્ય કાયસ્થિતિ અંતમુહૂર્તની છે. અહીં સામાન્યથી વનસ્પતિ છવાની કે નિગદની અપેક્ષાએ અનંતકાળની ઉત્કૃષ્ટ કાયસ્થિતિ કહે છે, પરંતુ વિશેષ વિવક્ષામાં પ્રત્યેક વનસ્પતિ અને બાદરનિમેદની સિરોર કડાકોડી સાગરોપમ પ્રમાણવાળી કાયસ્થિતિ છે. પૃષ્ટ વ્યવહાર રાશિવાળા સૂફમનિગોદ જાની અસંખ્યાતી કાલમાન
For Personal and Private Use Only
Jain Educationa International
www.jainelibrary.org