________________
૩૮૫
શ્રી જીવાજીવવિભકિત-અધ્યયન-૩૬
અથ–પગલોના ઉપચય અને અપચય રૂ૫ ઔધે જણાવે છે. (૧) સ્તંભ વગેરે, (૨) સ્તંભ વગેરેના બીજે વગેરે ભાગ રૂપ સકંધ દેશે, (૩) તે સર્કના ખંભાદિ સંબંધી નિરંશ અંશ રૂપ પ્રદેશે-કંધપ્રદેશે, અને (૪) નિરંશ દ્રવ્ય રૂપ પરમાણુઓ. આમ રૂપી અજી ચાર પ્રકારના છે. અહીં દેશ-પ્રદેશને ધમાં જ અન્તર્ભાવ હેવાથી, સ્કંધ અને પરમાણુઓ-એમ બે જ ભેદ સંક્ષેપથી જાણવા. (૧૦-૧૪૪૮)
एगत्तेण पुष्टत्तेणं, खंधाय परमाणुणो लोएगदेसे लोए अ, भइअव्वा ते उ खेत्तभो ॥ इत्तो काळविभागं तु तेर्सि वोच्छं चउनिहं ॥११॥ एकन्वेन पृथक्वेन, स्कन्धाश्च परमाणवः लोकैकदेशे लोके च, भक्तव्या ते तु क्षेत्रतः ॥ इतः कालविभागं तु तेषा वक्ष्ये चतुर्विधम् ॥११॥
અર્થ-છૂટા છૂટા રહેતા બે પરમાણુઓના મળવાથી દ્વિપ્રદેશિક, ત્રણ–ચાર-સંખ્યાત–અસંખ્યાત– અનંત અને અનંતાનંત પરમાણુઓના મળવાથી વિપ્રદેશિક, ચતુઃપ્રદેશિક સંખ્યાત પ્રદેશિક, અસંખ્યાત પ્રદેશિક, અનંત પ્રદેશિક અને અનંતાનંત પ્રદેશિક સ્કંધ રૂપ સમાન પરિણતિ સ્વરૂપ એકત્વથી બીજા પરમાણુઓની સાથે અસંઘાત રૂપ પૃથકત્વથી ભેદથી, પરમાણુઓ કહેવાય છે. મેટા ના તૂટવા રૂપ પૃથકત્વથી નાના નાના સ્કંધે “ભેદજન્ય કહેવાય છે. પરમાણુઓ આકાશના એક પ્રદેશમાં જ રહે છે. સ્કછે વિચિત્ર પરિમાણવાળા હી બહુતર પ્રદેશોથી ઉપસ્થિત હોવા છતાં, કેટલાક
૨૬
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org