________________
૩se
શ્રી ઉત્તરાધ્યયન સૂત્રાચ’-બીજો ભાગ
9
हिरण्यं जातरूपं च मनसापि न प्रार्थयेत् समलेष्टुकाञ्चनो भिक्षुर्विरतः क्रयत्रिकक्रीणन्कायको भवति विक्रीणानश्च वणिग् क्रयविक्रये वर्तमानो भिक्षुर्न भवति तादृशः भिक्षितव्यं न क्रेतव्यं, भिक्षुणा भिक्षावृत्तिना क्रयविक्रयं महादोषं, भिक्षावृत्ति: सुखावहा समुदानमुञ्छमेषयेद्यथासूत्रमनिन्दितम् लाभालाभे सन्तुष्टः, पिण्डपातं चरेन्मुनिः अलोलो न रसे गृद्धो, दान्तजिह्वोऽमूच्छितः न रसार्थ भुञ्जीत, यापनार्थ महामुनिः
Jain Educationa International
'
૫૧૩૫
For Personal and Private Use Only
1
ik
1
ul
1
"ફ્ર
॥ા
|| પદ્મમિત્રમ્ | અથ-મમતાના અભાવ હાઇ સાનુ’-ઢફામાં સમાનતાવાળા તથા ખરીદી અને વેચાણ વગરના મુનિ, સ્વણુ-ચાંદીસમસ્તધન-ધાન્ય વગેરેને મનથી પણ ઈચ્છે નહિં. પારકી ચીજને મૂલ્ય આપી ગ્રહણ કરનારા-ખરીદનારી તથાવિધ ઈતર લેક સરખા મુનિ થાય છે. પેાતાની ચીજ મૂલ્ય લઈ બીજાને આપનારા વાણીયા-વેપારી થાય છે. આમ વેપાર કરતા મુનિ વાણીચા મને છે. એથી જ કય-વિક્રયમાં પ્રવૃત્તિ કરતે,શાસ્ત્ર કથિત જેવા સાધુ હાય છે તેવા મુનિ થતા-મનતા નથી. સાધુએ ખરીદી અને વેચાણુના ધંધા નહિ કરવે, પરંતુ તથાવિધ વસ્તુની ભિક્ષાવૃત્તિથી યાચના કરવી; કારણ કે—ક્રય વિક્રય મહા દ્વેષ રૂપ છે, જ્યારે ભિક્ષાવૃત્તિ સુખકર છે. ભિક્ષાને ઉંછની છ (ધાન્યના દાણા એકઠા કરવા રૂપ) અર્થાત્ બીજા બીજા ઘરામાંથી ઘેાડુ થોડુ એકઠું કરવા રૂપ
ઉંછની ઢબે
1
www.jainelibrary.org