________________
श्री
श्या-अध्यन-३४
૩૫૯
प्रियधर्मा दृढधर्माऽवद्य भीरुः हितैषकः । एतद्योगसमायुक्तः, तेजोलेश्यां तु परिणमेत् ॥२८॥
॥ युग्मम् ॥ અર્થ નમ્રતાવાળ-વિનયી, ચાલતા વગરને, માયા વગરને, કુતૂહલ વગરને, ગુરૂ વગેરે તરફ ઉચિત્ત પ્રવૃત્તિને સાર અભ્યાસી, દમનવાળે, સ્વાધ્યાય વગેરે વ્યાપારવાળે,
ગોપધાનપૂર્વક શાસ્ત્રની આરાધના કરનાર, પ્રિયધર્મા, દઢવમી, પાપભીરૂ અને હિતૈષ–મોક્ષગષક; આ ઉપરોક્ત વ્યાપારથી યુક્ત તેજલેશ્યાને પરિણાવે છે તેજલેશ્યાના રંગે રંગાય છે. (२७+२८-१3८3+ १३८४) पयणुक्कोहमाणे अ, माया लोभे अ पयणुए पसंतचित्ते दंतप्पा, जोगवं उवहाणवं
॥२९॥ तहा पयणुवाई य, उवसंते जिइदिए एयजोगसमाउत्तो, पम्हलेसं तु परिणमे ॥३०॥
॥युग्मम् ॥ प्रतनुक्रोधमानश्च, मायालोभश्च प्रतनुकः । प्रशान्तचित्तो दान्तात्मा, योगवानुपधानवान् ॥२९॥ तथा प्रतनुवादी चोपशान्तो जितेन्द्रियः । एतद्योगसमायुक्तः, पद्मलेश्यां तु परिणमेत् ॥३०॥
॥ युग्मम् ॥ અર્થ –કધ-માન-માયા-લેભ વગેરે કષાયે જેના પતળા-નહિ જેવા હોય છે તે, ચિત્તની પ્રશાન્તિવાળો, ઇન્દ્રિયદમનવાળે, વેગે પધાનપૂર્વક શાસ્ત્રને વિનય કરનારે,
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org