________________
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર સાર્થ-બીજો ભાગ इत्वरिकं मरणकालं च, द्विविधमनशनं भवेत् । इत्वरिक सावकाधे, निरवकाङ्क्ष तु द्वितीयम् ॥९॥
અથર-થોડા કાળ સુધી અને માવજ જીવ સુધીને મરણકાળ આ પ્રમાણે બે પ્રકારે અનશન છે. બે ઘડી વગેરે પછી ભેજનની અભિલાષાવાળું તે સાવકાંક્ષ ત્વરિક કહેવાય છે. જ્યારે તે ભવમાં ભેજનની ઈચ્છા વગરનું હેઈ, તે નિરવકાંક્ષ મરણકાળ અનશન કહેવાય છે. (૯-૧૧૭૫)
जो सो इत्तरिअतो, सो समासेण छव्विहो ।
सेढितवो पयरतवो, घणो अतह होइ वग्गो अ॥१०॥ तत्तो अ वग्गवग्गो उ, पंचमओ छट्ठओ पइण्णतवो। मणइच्छिअचित्तत्थो, नायन्वो होइ इत्तरिभो ॥११॥
यत्तदित्वरक्तपः, तत्समासेन तु षइविधम् । श्रेणितपः प्रतरतपः, घनश्च तथा भवति वर्गश्च ॥१०॥ ततश्च वर्गवर्गस्तु, पञ्चमः षष्ठकं प्रकीर्णतपः । मनसाईप्सितचित्रार्थ, ज्ञातव्यं भवति इत्वरकम् ॥११॥
|| સુરમ્ અર્થ-ઈત્વરાનશન રૂ૫ ઈરિક તપ સંક્ષેપમાં છ પ્રકારે છે (૧) શ્રેણિતપ-પંક્તિપૂર્વકને તપ “શ્રેણિતપ” કહેવાય છે. એક ઉપવાસ આદિના ક્રમથી છ મહિના સુધી કરાતે તપ લેવાય છે. (૨) પ્રતરત૫-શ્રેણિ વડે ગુણાયેલી શ્રેણિ પ્રતર કહેવાય છે, પ્રતાપૂર્વકને તપ “પ્રતરતપ કહેવાય છે. ૧-૨-૩-૪ નામના ચાર પદની એક શ્રેણિ કો અને
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org