________________
२५४
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર સાથ–બીજો ભાગ થી વિરતિવાળે તથા રાત્રિભેજનથી વિરતિવાળે જીવ અનાશ્રવ બને છે. પાંચ સમિતિ–ત્રણ ગુતિવાળે, કષાય વગરને, જિતેન્દ્રિય, ગાર વગરને અને નિઃશલ્ય બને -७१ भनाश्रय मने छे. ( २+3-११६८+११६८)
एएसि तु विवच्चासे, रागदोससमज्जि। खवेइ उ जहा भिक्खू , तं मे एगमणो सुण ॥४॥ जहा महातलागस्मु, सन्निरुद्ध जलागमे । उस्तिषणाए तवणाए, कमेणं सोसणा भवे ॥५॥ एवं तु सजयस्मावि, पावकम्मनिरासवे ।। भवकोडिसंचि कम्म, तवसा नि-जरिज्जइ ॥६॥
॥ त्रिमिविशेषकम् ॥ एतेषां तु विपर्यासे, रागद्वेषसमर्जितम् । क्षपयति नु यथा भिक्षुः, तन्मे एकाग्रमनाः शृणु ॥४॥ यथा महातटाकस्य, सनिरुद्ध जलागमे । उलञ्चनया तपनेन, क्रमेण शोषणा भवेत् ॥५॥ एवं तु संयतस्यापि, पापकर्मनिराश्रवे । भवकोटिसञ्चितं कर्म, तपसा निर्जीयते ॥६॥
॥त्रिभिर्विशेषकम् ।। અર્થ–આ પાંચ મહાવ્રતના, સમિતિ વગેરેના અર્થાત્ અનાશ્રવ હેતુઓના વિપર્યાસમાં, રાગ - દ્વેષથી ઉપાર્જિત કરેલ કર્મને જે પ્રકારે તપથી મુનિ ખપાવે છે, તેને એક મનવાળા બની હે શિષ્ય! કહેનાર એવા મારી પાસેથી તમે આ સાંભળે ! જેમ મેટા તળાવના પાણીનું આગમન પાળ
WHO
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org