SearchBrowseAboutContactDonate
Page Preview
Page 250
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી સમ્યક્ત્વપરાક્રમાધ્યયન-૨૯ ૨૩૧ અથ સભાગ વગેરે પ્રત્યાખ્યાના પ્રાયઃ સહાયપ્રત્યા મ્યાનમાં જ સુકર અને છે. તે હે ભગવન્ ! સડ્રાયપ્રયાખ્યાનથી જીવ કયા ગુણ મેળવે છે ? સહાયકારી સાધુઓના પ્રત્યાખ્યાન રૂ૫ સહાયપ્રત્યાખ્યાનથી તથાવિધ ચામ્યતાથી થનાર અભિગ્રડવિશેષથી એકત્વ રૂપ એકીભાવને જીવ પામે છે. એકત્વને પામેલે આત્મા, એક ધ્યેયનુ ધ્યાન કરતા, જીભાજોડી-ઝઘડાર્થી પર બનેલે, કષાયથી દૂર રહેલા અને સ્વપ અપરાધી પ્રત્યે પણ ‘તેં જ આ કર્યું, તુ જ આમ કરે છે.' ઇત્યાદિ વારંવાર પ્રલાપી પર બનેલે, સંયમની પ્રધાનતાવાળા, સંવર પુષ્કલતાવાળે અને જ્ઞાનાદિ સમાધિવાળા પણ અને છે. (૪૧–૧૧૩૧) भत्तपच्चक्खाणेण भते ! जीवे किं जणयइ ? भत्त० अणेगाई भवसयाई નિહ'મરૂ ||૨|| भक्तप्रत्याख्यानेन भदन्त ! जीवः किं जनयति ? | भक्त अनेकानि भवशतानि કૅનદ્ધિ ાકરવા અથ-આવા આત્મા અંતે ભક્તપ્રત્યાખ્યાન કરે છે. તે હૈ પ્રભુ ! ભકતપ્રત્યાખ્યાનથી જીવ કયા ગુણને પામે છે ? આહાર રૂપ ભક્તના પ્રત્યાખ્યાનથી અર્થાત્ ભકતપરિજ્ઞા વગેરેથી અનેક સે’કડા ભવાના ભ્રમણને રેકે છે, કેમ કે-દૃઢ શુભ અધ્યવસાયથી સસારને અલ્પ બનાવે છે- ટૂંકાવે છે. ( ૪૨-૧૧૩૨ ) सम्भावपच्चक्खाणं भंते ! जीवे किं जणयइ ? सम्भावपच्च कखाणेणं अनिअटिं जनयति, अनियट्टि पडिवन्ने अ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005336
Book TitleAgam 43 Mool 04 Uttaradhyayan Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorBhadrankarsuri
PublisherBhuvan Bhadrankar Sahitya Prachar Kendra
Publication Year1983
Total Pages488
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy