________________
૧૯૪
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર સાથે બીજો ભાગ વગેરે સર્વ પ્રમાણેથી અને નૈગમ વગેરે નયભેદ રૂપ સર્વ નવિધિઓથી જાણ્યા છે, તે આત્મા “વિસ્તારરૂચિ જાણે. (૨૪–૧૯૭૮) दसणनाणचरित्ते, तवविणए सच्चसमिइगुत्तीसु । जो किरिआ भावरुई, सो खलु किरियारुड नाम ॥२५।। दर्शनज्ञानचारित्रे, तपोविनये सत्यसमितिगुप्तिषु । यो क्रियाभावरुचिः, स खलु क्रियासचिर्नाम ॥२५॥
અર્થ-કિયારૂચિ=જે દર્શન–જ્ઞાન–ચારિત્રમાં, તપ અને વિનયમાં તથા સત્ય એવી સમિતિઓ અને ગુપ્તિઓમાં ક્રિયાભાવ રૂચિવાળ અર્થાત્ દર્શનાદિ આચાર અનુષ્ઠાનમાં જે આત્માની ભાવથી રૂચિ છે, તે આત્મા “ક્રિયારૂચિ' જાણ. (૨૫-૧૦૭૯) अणभिग्गहिअदिदिठ संखेवरुइत्ति होइ नायवो । अविसारभो पवअणे, अभिग्गहिओ अ से सेसु ॥२६॥ अनभिग्रहितकुदृष्टिः, संक्षेपरुचिरिति भवति ज्ञातव्यः । વિશાલ પ્રવને, કમિણીતશ્ચ પેડુ રદ્દા
અર્થ–સંક્ષેપરૂચિ=જેણે સૌથત વગેરેમત રૂપકુદૃષ્ટિનો સ્વીકાર કર્યો નથી, તે “સંક્ષેપરૂચિ જાણ અર્થાત્ શ્રી જિનમતપ્રવચનમાં અકુશલ, કપિલ વગેરે રચિત પ્રવચનમાં અનભિજ્ઞ, ચિલાતીપુત્રની માફક જે ત્રણ પદમાંથી તત્વની શ્રદ્ધા કરે છે, તે “સંક્ષેપરૂચિ કહેવાય છે. (૨૬-૧૦૮૦)
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org