________________
श्री अन्तरिक्ष पार्श्वनाथाय नमः । प्रवचनपारङ्गत श्री श्रुतस्थविरेभ्यो नमः । आत्म-कमल-लब्धि-भुवनतिलकसूरि गुरुभ्यो नमः ।
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર ભાગ-૨
( શ્રી મૃગાપુત્રીયાધ્યયન–૧૯ છે
मुग्गीवे नयरे रम्मे, काणणुज्जाणसोहिए। राया बलभदोत्ति, मिया तस्सग्गमहिसी ॥१॥ सुग्रीवनगरे रम्ये, काननोद्यानशोभिते । राजा बलभद्र इति, मृगा तस्याप्रमहिषी ॥ १ ॥
અર્થ–મોટા મોટા વૃક્ષોના આધારભૂત વનરાજીથી અને ક્રડાવને રૂપી ઉઘાનેથી સુશોભિત, સુગ્રીવ નામના રમણીય નગરમાં બલભદ્ર રાજા અને મૃગા નામની પટ્ટરાણી है. (१-५६४)
तेसि पुत्ते बलसिरी, मियापुत्तेत्ति विस्सुए। अम्मापिऊहिं दइए, जुवराया दमीसरे ॥ २ ॥
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org