________________
-
-
-
૧૭૮
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર સાથ–બીજો ભાગ ધંસરાને તેડે છે, વળી તે પણ ધૂંસરી તેડી, સૂકારે કરી અને સ્વામીને દેડાવી બીજી બાજુએ પલાયન થઈ જાય છે. (२ थी ७-१०३८ थी १०४४)
खलुका जारिसा जोज्जा, दुस्सीसावि हुतारिसा । जोइआ धम्मजाणम्मि, भज्जति धिइदुबला ॥८॥ खलुङ्का यादृशा योज्या, दुःशिष्या अप्येव तादृशाः । योजिता धर्मयाने, भज्यन्ते धृतिदुर्बलाः ॥८॥
અથ–જેવા ખલું કે-ધૂસરી ખેંચનાર બળદે–ગળીયા બળદ, તેવા જ દુષ્ટ શિખે જ અહીં સમજવા. કેમકે ધર્મરૂપી વાહનમાં જોડાયેલા અને ધર્મના અનુષ્ઠાનમાં કમજોર-અલ્પ સ્થિરતાવાળા દુષ્ટ શિષ્ય ધર્મયાનમાં સારી રીતિએ પ્રવર્તતા नथी. वे धैय नी दुमताने २५४ ४२ छे. (८-१०४५) इइढी गारविए एगे, एगेत्थ रसगारवे । सायगारविए एगे, एगे सुचिरकोहणे ॥९॥ भिक्खालसीए एगे, एगे ओमाणभीरुए थद्धे । एग च अणुसासम्मि, हेऊहिं कारणेहि अ॥१०॥ सो वि अंतरभासिल्लो, दोसमेव पकुव्वइ । आयरियाणं तं वयणं, पडिकूलेइ अभिक्खणं ॥११॥ न सा ममं विआणाइ, नवि सा मज्झ दाहिइ । निग्गइ होहिई मन्ने, साहू अन्नोत्थ वज्जउ ॥१२॥ पेसिआ पलिउंचति, ते परियंति समंतओ। रायविट्टिं व मन्नंता, करिति भिउडि मुहे ॥१३॥
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org