________________
૧૫૦ શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર સાથ–બીજો ભાગ
એક ગોળ અને બીજે માટીને સુકે ગેળે ભીંત ઉપર ફેંકાયેલું હોય, તે તેમાં લીલે ભીને ગેળે ભીંતમાં લાગે છે–ચટે છે. જ્યારે સુકો ગળે ભીંતમાં લાગતું નથી–ચુંટતે. નથી. એ રીતિએ દુષ્ટ બુદ્ધિવાળા-કામગોમાં લાલસાવાળા મનુષ્ય કર્મની સાથે લાગે છે, પરંતુ વૈરાગી મનુષ્ય કર્મની સાથે સુકા ગેળાની માફક લાગતા નથી. (૩૯ થી ૪ર-૯૭૯ થી ૯૮૨)
एवं सो विजयघोसो, जयघोसस्स अंतिए । अणगारस्स निक्खंतो, धम्म, सोच्चा अणुत्तर ॥४३॥ एवं स विजयघोषः, जयघोषस्यान्तिके । अनगारस्थ निष्क्रान्तः, धर्म श्रुत्वानुत्तरम् ।।४३॥
અથ–આ પ્રમાણે તે વિજયઘોષ શ્રી જયેશેષ મુનિની પાસે અનુપમ ધર્મ સાંભળીને શ્રી ભાગવતી પ્રવ્રજ્યા ગ્રહણ કરનાર થયા. (૪૩-૯૮૩) खवित्ता पूचकम्माइं, संजमेण तवेण य । जयघोसविजयघोसा, सिद्धि पत्ता अणुत्तरं तिबेमि ॥४४॥
क्षपयित्वा पूर्वकर्माणि, संयमेन तपसा च । जयघोषविजयघोषौ, सिद्धि प्राप्तावनुत्तराम् ।।
ત્તિ ત્રવામિ ૪૪ો અર્થ-સંયમ અને તપથી પૂર્વકમેને ખપાવીને શ્રી જયશેષ અને શ્રી વિજયશેષ મુનિ અનુત્તર સિદ્ધિગતિને પામ્યા. આ પ્રમાણે હે જંબૂ! હું તને કહું છું, (૪૪-૯૮૪)
પચીસમું શ્રી યશીયાધ્યયન સંપુર્ણ.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org