________________
૧૪૮
શ્રી ઉત્તરાયન સૂત્ર સાર્થ-બીજો ભાગ एवं तु संशये छिन्ने, विजयघोषश्च ब्राह्मणः । समाज्ञाय ततः तं तु, जयघोषं महामुनिम् ॥३५॥ तुष्टश्च विजयघोषः, इदमुदाहृतवान् कृतांजलिः । ब्राह्मणत्वं यथाभूतं, सुष्ठु मे उपदर्शितम् ॥३६।। यूयं यष्टारो यज्ञानां, यूयं वेदविदो विदः । ज्योतिषाङ्गविदो यूयं, यूयं धर्माणां पारगाः ॥३७॥ यूयं समर्था उद्धां, परमात्मानमेव च । तदनुग्रहं कुरुतास्माकं, भैश्येण भिक्षुत्तम ! ॥३८॥
ચતુશિપમ્ | અર્થ આ પ્રમાણે કહીને જ્યારે મુનીશ્વર ઉભા રહ્યા છે, ત્યારે આ પ્રમાણે કહેલ નીતિથી–સંશય છેદાવાથી, “આ જયશેષ મહામુનિ મારા ભાઈ છે એમ ઓળખીને, સંતુષ્ટ થયેલે વિજયશેષ નામને બ્રાહ્મણ હાથ જોડીને કહેવા લાગે કે-આપે મને સારી રીતિએ સાચા બ્રાહ્મણનું સ્વરૂપ બતાવ્યું છે. વળી તેમણે જણાવ્યું કે-હે યથાર્થ તત્વના જાણ! આપ સાચા યજ્ઞોને કરનારા યાજ્ઞિક છે, આપ સાચા વેદને જાણ નાર છે, આપ સાચા જતિષના અંગના જાણુ છે, આપ ધર્મોના પારને પામેલા છે અને આપ સાચે જ સવ-પરને ઉદ્ધાર કરવા માટે સમર્થ છે. હે ઉત્તમ ભિક્ષુક! કૃપા કરે, પધારે! અને અમને ભિક્ષાને લાભ આપે. આ પ્રમાણે વિજયઘોષ બ્રાહ્મણે મુનીશ્વરને સ્તુતિપૂર્વક ભિક્ષાનું આમંત્રણ આપ્યું. (૩૫ થી ૩૮–૯૭૫ થી ૯૭૮) न कज्ज मज्ज मिक्खणं, खिप्पं निक्खमसू दिआ। मा भमिहिसि भयावत्ते, घोरे संसारसागरे ॥३९॥
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org