________________
શ્રો ઉત્તરાધ્યયન સૂત્ર સાથ–બીજો ભાગ पशुबन्धा सर्ववेदाः, इष्टं च पापकर्मणा । न तं त्रायन्ते दुश्शीलं, कर्माणि बलवन्तीद ॥२९॥ नापि मुण्डितेन श्रमणो, ओंकारेण न ब्राह्मणः । न मुनिररण्यवासेन, कुशचीवरेण न तापसः ॥३०॥ समतया श्रमणो भवति, ब्रह्मचर्येण ब्राह्मणः । ज्ञानेन च मुनिर्भवति, तपसा भवति तापसः ॥३१॥ कर्मणा ब्राह्मणो भवति, कर्मणा भवति क्षत्रियः । वैश्यः कर्मणा भवति, शूद्रो भवति कर्मणा ॥३२॥ एतान्प्रादुरकार्षीद् बुद्धा, यैः भवति स्नातकः । सर्वकर्षविनिर्मुक्तं, तं वयं ब्रूमो ब्राह्मणम् ॥३३॥ एवं गुणसमायुक्ता, ये भवन्ति द्विजोत्तमाः । ते समर्थाः तूर्तु, परमात्मानमेव च ॥३४॥
અર્થ–પશુએના વિનાશ માટે બંધનના કારણભૂત દ વગેરે સર્વ વેદ, પાપના હેતુભૂત પશુના વધ વગેરેના અનુષ્ઠાનથી કરેલ યજ્ઞ, તે દુરાચારી યજ્ઞ કરનારને સંસારબંધનથી બચાવી તારી શકતા નથી, કેમ કે પશુવધ વગેરેમાં પ્રવર્તક હેઈ તે વેદ અને યજ્ઞ કર્મબલવર્ધક છે.
વળી માથું મુંડાવા માત્રથી “શ્રમણ કહેવાતું નથી, ઍકાર માત્રથી “બ્રાહ્મણ બનતું નથી, અરણ્યમાં રહેવાથી મુનિ થતું નથી અને વલ્કલ વગેરે કુશના વસ્ત્ર માત્રથી તાપસ થતું નથી.
વળી સમતાથી શ્રમણ થાય છે, બ્રહ્મચર્યથી બ્રાહ્મણ બને છે, જ્ઞાનથી સુનિ બને છે અને તપથી તાપસ બને છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org