________________
શ્રી કેશિગૌતમીયાધ્યયન-૨૩
૧૨૧ साधु गौतम ! प्रज्ञा ते, छिन्नो मे संशयोऽयम् । नमस्ते संशयातीत! सर्वसूत्रमहोदधे ! ॥८५॥ एवं तु संशये छिन्ने, केशिः घोरपराक्रमः । अभिवन्द्य शिरसा, गौतमं तु महायशसम् ॥८६॥ पञ्चमहाव्रतं धर्म, प्रतिपद्यते भावनः । पूर्वस्य पश्चिमे मार्गे, तत्र शुभावहे ॥८॥
॥ त्रिभिर्विशेषकम् ॥ અથશ્રી કેશી કહે છે કે-હે ગૌતમ ! આપની બુદ્ધિ ઉત્તમ છે, કે જે બુદ્ધિએ અમારો સંશય દૂર કરી सीधी. माटे 3 संशयथी सतीत-२हित ! हे सर्वत्रમહાસાગર ! આપને મારે નમસ્કાર હે ! આ પ્રમાણે ઘેર પરાક્રમી શ્રી કેશીકુમારશ્રમણ, મહાયશ શ્રી ગૌતમસ્વામીને મતકથી પ્રણામ કરીને પ્રથમના જિનને અભિમત અને અંતિમ તીર્થકર સંબંધી તીર્થ રૂપ કલ્યાણકારી માર્ગમાં પંચમહાવ્રત .३५ धमन स्वीरे छे. (८५ थी ८७-८०६ थी८११)
केसी गोअमओ णिच्चं, तमि आसि समागमे । सुयसीलसमुक्करिसो, महत्थत्थविणिच्छओ ॥८८॥ तोसिआ परिसा सव्वा सम्मग्गं समुवट्ठिया । संथुआ ते पसीअन्तु, भय केसीगोअम तिबेमि ॥८९॥
॥युग्मम् ॥ केशिगौतमतो नित्यं, तस्मिन्नासीत्समागमे । श्रुतशोलसमुत्कर्षो, महार्थार्थविनिश्चयः ॥८॥
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org