________________
હું પ્રકાશકીય નિવેદન
છંછ છછછછછછછછછછછછછ૪
આજે આપની સમક્ષ “શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર ભા. ૧' (૧૮, અધ્યયન) પુનરાવૃત્તિરૂપે પ્રકાશિત કરતાં અતીય હર્ષ થાય છે.
આજથી લગભગ ૧૦-૧૨ વર્ષ પહેલાં અમોએ શ્રી ઉત્તરાધ્યયન સૂત્રને બે ભાગ રૂપે સં. છાયા ગુજરાતી ભાવાર્થ, સાથે ૩૬ અધ્યયનથી સંપૂર્ણ ગ્રંથ પ્રકાશિત કર્યો હતો.
સાધુ-સાધ્વીઓને અભ્યાસ માટે આ ગ્રંથ એટલે ઉપયોગી બની ગયો કે તેની નકલ (એક હજાર) થોડા જ સમયમાં ખલાસ થઈ ગઈ તે પણ સાધુ-સાધ્વીઓની માંગણી એટલી બધી આવી કે જેના માટે જલદી બીજી આવૃત્તિ પ્રકાશિત કરવાની ફરજ થઈ પડી. આ ગ્રંથ બુકાકારે હોવાથી વિહારમાં પણ ઊંચકવા માટે ઘણું સુગમતા રહે છે..........
ઘણા સાધુ આદિની પણ આવી જ રીતે આવશ્યક ક્રિયાનાં સૂત્રોને પણ ભાવાર્થ સાથે બુક પ્રકાશિત કરોની વિનંતિ આવી છે. જેને અવસરે સ્થાન આપવાનું સંસ્થા વિચારી રહી છે.......
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org