SearchBrowseAboutContactDonate
Page Preview
Page 332
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૨ શ્રી ઉત્તરાયન સૂત્ર સાથે महप्पभावस्स महाजसस्स, मियाइ पुतस्स निसम्म भासियं । तवप्पहाणं चरियं च उत्तम, गइप्पहाणं च तिलोगविस्सुतं ॥९७॥ वियाणिया दुक्वविवड्ढणं धण, ममत्तधं च महाभयावहं । सुहावहं धम्मधुरं अणुत्तरं, धारेज नियाणगुणावहं महंत्तिबेमि।।९८॥ महाप्रभावस्य महायशसो, मृगापुत्रस्य निशम्य भाषितम् । तपः प्रधानं चरित्रं चोत्तमं, प्रधानगतिं च त्रिलोकविश्रुताम् ।।९७।। विज्ञाय दुःखविवर्धनं धनं, ममत्वबन्धं च महाभयावहम् । : सुखावहां धर्मधुरामनुत्तरां, धारयत निर्वाणगुणावहां महतीम्॥२८॥ ત્તિ વામ I ગુમન્ | અથ–મહાપ્રભાવસંપન્ન અને મહાયશસ્વી શ્રી મૃગાપુત્રનું સંસારની અસારતાનું તથા દુખપ્રચુરતાનું જ્ઞાપક વચન, તપપ્રધાન ઉત્તમ ચારિત્ર અને ત્રણ લેકમાં પ્રસિદ્ધ સિદ્ધિગતિ રૂપ પ્રધાન ગતિ સાંભળી; તેમજ દુઃખની વૃદ્ધિ કરનારૂં ધન, સ્વજન વગેરે વિષયક મમતાને પાશ, કે જે મહાભયંકર છે અને તેનાથી જ આ લેક કે પરલોકના ભયે મેળવાય છે એમ જાણું, હે ભવ્ય ! અનંત જ્ઞાન-દર્શન આદિ નિર્વાણ ગુણને કરનારી, સુખને આપનારી, ઉત્કૃષ્ટ અને અમિત મહિમાથી ભરપૂર મટી ધર્મધુરાને ધારણ કરે! આ પ્રમાણે હે જંબૂ! હું કહું છું. (૯૭-૯૮-૬૯૦+૬૯૧) ઓગણીસમું શ્રી મૃગાપુત્રીયાધ્યયન સંપૂર્ણ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005335
Book TitleAgam 43 Mool 04 Uttaradhyayan Sutra Part 01
Original Sutra AuthorN/A
AuthorBhadrankarsuri
PublisherBhuvan Bhadrankar Sahitya Prachar Kendra
Publication Year1976
Total Pages336
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy