________________
શ્રી પાપશ્રમણીયાધ્યયન-૧૭
शय्या दृढा प्रावरणं मेऽस्ति, उपपद्यते भोक्तुं तथैव पातुम् ।
जानामि यद्वर्तते, आयुष्मन्निति,
किं नाम अरिष्यामि श्रुतेन भदन्त ! ||२॥ અ-જ્યારે ગુરૂ આગમના અભ્યાસ માટે પ્રેરણા કરે છે, ત્યારે પાપશ્રમણુ શું અથવા કેવુ ખેલે છે ? સૂત્રકાર તે કહે છે કે-હે આયુષ્મન્ ગુરૂમહારાજ ! મારી પાસે વસતિ વિ. દૃઢ છે, કામળી વિ. ઉપકરણા દૃઢ છે અને ખાવા-પીવાનુ પર્યાપ્ત માત્રામાં મળી જાય છે, જે જીવ वि. तत्त्व ते हु लागु छ; तो हे भगवान् ! हवे આગમશાસ્ત્ર ભણીને મારે મીજી' શું કામ છે? (૨-પર૦)
जे केइ पव्चइए, निद्दासीले पगामसो ।
भोच्चा पेच्चा सुद्द सुअर, पावसमणेति वच्चड़ || ३ ||
यः कश्चित् प्रव्रजितः, निद्राशीलः प्रकामशः | भुक्तवा पीत्वा, सुखं स्वपिति, पापश्रमणः इत्युच्यते || ३ ||
૨૪૭
,
અ—જે કાઈ દીક્ષિત સાધુ, અત્યંત અશન વિ. અને ધ વિ. મનમાની રીતિએ વાપરીને, નિદ્રા નામના પ્રમાદમાં પડી સુખપૂર્વક સુઈ રહે છે, તે પાપશ્રમણ કહેવાય છે. (3-429)
आयरियडवज्झाएहिं, सुर्य विषयं च गाहिए। ते चैव खिंसई बाले, पावसमणेति वच्चइ ||४|| आचार्योपाध्यायः, श्रुत' विनय च प्रग्राहितः । तानेव खिसति बालः, पापश्रमणः इत्युच्यते ||४||
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org