________________
૧૬૮
શ્રી ઉત્તરાધ્યયનસૂત્ર સાથે
कहं चरे भिक्खु वयं जयामो, पावाई कम्माई पणोलयामो । अक्खाहि णो संजय जक्खपूहुआ, कहं सुइट्ठ कुसला वयति ॥४०॥
થ વામો મિક્ષો ! થય યજ્ઞામાં, पापानि कर्माणि प्रणुदामः ।
आख्याहि नो संयत यक्षपूजित !,
कथं स्विष्टं कुशला वदन्ति ||४०||
અ -હે ભગવાન્ ! આપ કહેા કે-અમે કેવી રીતિએ યજ્ઞ માટે પ્રવૃત્તિ તથા યજ્ઞને કરીને ?, કે જેથી પાપ કર્મોને દૂર કરી શકીએ. હું યક્ષપૂજિત !, સચમધર ! અમે જે યજ્ઞ પ્રારંભ્યા તે તેા આપે દોષિત દર્શાવ્યો, તા . અમાને ખીજા કાઇ યજ્ઞના ઉપદેશ આપે ! તત્ત્વજ્ઞાને પુણ્યયજ્ઞ જે સારી રીતિએ ઇષ્ટ છે, તે કૃપા કરી દર્શાવા ! ( ૪૦-૩૭૭)
छज्जीवकाए असमारभंता, मोस' अदत्तं च असेवमाणा । परिग्गह' इत्थिओ माणमाय, एअ परिष्णाय चरंति दंता ॥४१॥
षड्जीव कायान समारभमाणा, मृषां अदत्तं चासेवमाना । પપ્રિ' થ્રિયો માનમાયાં, તત્ત્વવિજ્ઞાય ચરન્તિ દ્વાન્તા; કર્ણા
અ-પૃથ્વીકાય વિ. ષડૂજીવનિકાયની અહિંસાનુ પાલન કરનારા તેમ જ અસત્ય અને ચારીને નહીં આચરનારા, મૂર્છારૂપ પરિગ્રહને, સ્ત્રીઓને, માનવ. ચાર કષાયાને અર્થાત્ આ સઘળાયને જ્ઞપરિજ્ઞાથી આ પાપનુ' બીજ છે-એમ જાણી, પ્રત્યાખ્યાનપરિજ્ઞાથી છેડીને જિતેન્દ્રિય પુરૂષ યજ્ઞમાં પ્રવૃત્તિ કરે છે; અર્થાત્ તત્ત્વજ્ઞ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org