SearchBrowseAboutContactDonate
Page Preview
Page 79
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૬ ) ગુરૂ પાપભીર એટલે જેથી ગાઢ કર્મબંધ થાય એવા તીવ્ર આરંભના ત્યાગી હોય છે. સુશ્રાવક તીવ્રારંભને વર્જક હેય, ધર્મકાર્ય પણ ફળની ઈચ્છા વિના કરનારે હોય અને નિરારંભી એવા મુનિજનની સ્તુતિ કરનાર તેમજ સર્વ પર દયાળુ હેય.” આ પ્રમાણે હોવાથી એવા પરમ ધાર્મિક અને વિશ્વાસના સ્થાનરૂપ મિત્ર મન વચન કાયાથી ઉભય લેકનું હિત ઈચ્છનારાએ કરવા. એ રીતે ચેરમું દ્વાર પૂર્ણ થયું. હવે પંદરમું ભજન દ્વાર કહે છે – ઉપર બતાવ્યા પ્રમાણે ન્યાયવ્યાપાર કર્યા પછી મધ્યાન્હ સમય રૂપ ભજન વેળા થાય ત્યારે શ્રાવક ઘરે આવીને પોતાના ગૃહચૈત્યમાં રહેલા જિનબિંબનું યથાશક્તિ વંદન પૂજન કરે અને ચૈત્યવંદન કરે. ૧૭૧. ઘરમાં રસવતી તૈયાર થયેલી હોય તેમાંથી અગ્રભાગ પ્રભુપાસે ગૃહચૈત્યમાં ધરીને, પછી સાધુ મુનિરાજને નિમંત્રણ કરે. હવે સાધુ પણ પિતાની મેળે જ આઠ ગેચરચર્યાને કમ પ્રમાણે ઉચ્ચ નીચ ગેત્રમાં ફરતા તે તરફ આવે. એટલે શ્રાવક દૂરથી પિતાના ઘર તરફ આવતા દેખીને સામે જાય. ૧૭૨. હવે ઘરે આવેલા સાધુને પ્રતિપત્તિ કરવાપૂર્વક પડિલાભે, તેને વિધિ કહે છે. ક્ષમાદિક દશ પ્રકારના યતિધર્મ સંયુક્ત એવા મુનિને તગ્ય આસન નાખીને આસન પર બેસવાની પ્રાર્થના કરે. પછી પરિજન સહિત વંદન કરે. ૧૭૩. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005333
Book TitleSharddhdin Krutya Sutra
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1930
Total Pages196
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy