SearchBrowseAboutContactDonate
Page Preview
Page 71
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૪ ) વ્યવહારશુદ્ધિવડેજ અર્થશુદ્ધિ થતી હોવાથી તેને ધર્મનું મૂળ કહેલ છે. ૧૫૯. વળી શુદ્ધ એવા અર્થથીજ આહાર શુદ્ધ (નિર્દોષ) થાય છે અને શુદ્ધ આહારથી દેહશુદ્ધિ થાય છે. કદી બાહ્યમળ હોય તે પણ ભગવંતની આજ્ઞા પ્રમાણે વર્તવાથી કમળ (અંતર મળ) દૂર થાય છે. ૧૬૦. વળી શુદ્ધ દેહવડે ધર્મને યુગ્ય થાય છે. જેમ પ્રક્ષાલિત દેહવાળે સારા વસ્ત્રાલંકારાદિકને ચોગ્ય થાય છે તેમ આ શુદ્ધ ધર્મદેહવાળો ધર્મરત્નરૂપ અલંકારાદિકને એગ્ય થાય છે. ત્યારપછી દેવાર્શી, દાન, અનુષ્ઠાનાદિ જે જે કૃત્ય કરે છે તે બધાં સફળ થાય છે, એટલે સ્વર્ગ ને મેક્ષપ્રાપ્તિરૂપ ફળને આપનાર થાય છે. ૧૬૧. કહ્યું છે કે-તપ નિયમ ને શીલથી અલંકૃત અને સટ્ટણી એવા જે સુશ્રાવકે હેય છે તેમને નિર્વાણના કે વૈમાનિકના સુખ દુર્લભ નથી. હવે વ્યતિરેકથી કહે છે કે- અન્યથા વ્યવહારશુદ્ધિ રહિત જે જે કૃત્ય-વ્યાપાર શ્રાવક કરે તે તે સર્વ નિરર્થકજ થાય. સરલપણથી સાથ એ જૈન ધર્મ વહારદ્ધિ વિના. થઈ શકે નહી. વળી એવી રીતે વર્તનાર શ્રાવક જૈન ધર્મની અન્ય વિવેકી લેકવાર નિદા કરાવે, નિદા કરાવવાના કારણભૂત થાય. ધર્મની ખિંસા અથવા નિંદા કરવા-કરાવવાથી પિતાને અને પરેને પ્રકૃષ્ટ દુર્લભધિપણું પ્રાપ્ત થાય અને અનંતસંસારીપણું થાય. ૧૬૨-૬૩. છેદગ્રંથમાં પણ કહ્યું છે કે–“ તીર્થકર, પ્રવચન, કૃત, આચાર્ય, ગણધર અને મહદ્ધિકની બહુ પ્રકારે આશાતના કરતે Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005333
Book TitleSharddhdin Krutya Sutra
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1930
Total Pages196
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy