________________
( ૪૬ ). વડે પિતાના ઉપયોગમાં લે છે તે મિહિતમતિવાળા જીને માટે કહે છે કે તેમણે ધર્મને જાણેજ નથી અથવા નરકના આયુષ્યને બાંધેલું છે. તે સિવાય તેની આવી દુર્મતિ નજ થાય. ” ૧૨૬.
" “ચેત્યદ્રવ્યો એટલે હિરણ્યસુવર્ણાદિકને અથવા તેના ઉપગ માટે લાવેલ કાષ્ટપાષાણાદિ વસ્તુઓને આગળ કહેવાશે તેવા બંને પ્રકારે જે વિનાશ કરે છે તેનું સાધુ સાવદ્યાગના ત્યાગી છતાં દેશનાદિવડે નિવારણ ન કરે તે તે અનંત સંસારી થાય.” ૧૨૭. અન્યત્ર કહ્યું છે કે – ' “ચત્યદ્રવ્યના વિનાશથી, મુનિને ઘાત કરવાથી, શાસનની ઉહ કરવાથી અને સાધ્વીના ચતુર્થ વ્રતને ભંગ કરવાથી બોધિબીજના મૂળમાં અગ્નિ લાગે છે અર્થાત્ તે બળી જાય છે. ઉપર બે પ્રકારે વિનાશ કર્યાનું કહ્યું છે, તે બે પ્રકાર બતાવે છે
ચૈત્ય નિમિત્ત ન લાવેલ હોય તે અને જે ઉખેa નાખેલું હોય તે અતીત ભાવને પામેલું-એમ બે પ્રકારનું અથવા સ્તંભકુંભિકાદિ મૂળ દ્રવ્ય અને આચ્છાદનાદિ ઉત્તર દ્રવ્ય એમ બે પ્રકારે અથવા સ્વપક્ષે કરેલ વિનાશ અને પરપક્ષે કરેલ વિનાશ એમ બે પ્રકારે એમ અનેક પ્રકારે ચૈત્યદ્રવ્યની દ્વિવિધતા જાણવી. ૧૨૮
ચિત્યદ્રવ્યવિનાશને પ્રસંગે ગુરૂદ્રવ્યના વિનાશ સંબંધી દોષ પણ વ્યવહારસૂત્રના ભાગને આધારે કહે છે –
શિષ્ય પૂછે છે કે-ચૈત્યદ્રવ્ય એકઠા મળીને ચર્યા પછી તેમાંથી એક જણ પિતાના ભાગે આવેલા દ્રવ્યમાંથી પિતાને
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org