SearchBrowseAboutContactDonate
Page Preview
Page 36
Loading...
Download File
Download File
Page Text
________________ કહ્યું છે કે-શુભ કાર્યમાં કે અશુભ કાર્યમાં મેટા માણસે જેવી. પ્રવૃત્તિ કરે તેવી પ્રવૃત્તિ પાછળના બીજા પણ કરે છે. ૩૭-૩૮. શાસનની પ્રભાવના શી રીતે કરે અથવા થાય? તે કહે છે લકે તેની જિનમંદિરે જવાની આવી શુભ પ્રવૃત્તિ જોઈને વિસ્મયપૂર્વક બોલે કે-“અહો ! આ શ્રાવકને ધન્ય છે, એ પુન્યાત્મા છે. અહો ! આવા ધમ ને કીર્તિના ભાજનનું જીવવુંજ પ્રમાણ છે. અહો! આનેજ મનુષ્ય જન્મ સ્વપર ઉપકારી હોવાથી સુલબ્ધ છે. અહો! આની મસ્તક નમાવવા વિગેરે બાહ્ય પ્રતિપત્તિ પણ કેવી સુંદર છે. અહો ! માંચ ખડા થવાવડે જણા. આને પરમાત્મા ઉપરને રાગ પણ પ્રશંસનીય છે. એજ અત્યંતર પ્રીતિ સૂચવે છે. અહો ! આ પુણ્યવંતની લાક્યનાથની પૂજામાં દેહશુદ્ધયાદિવડે તત્પરતા તેને અંતઃકરણને આદર સૂચવે છે. આ તે એની પ્રતિદિનની કરણી છે. એની દ્ધિને ધન્ય છે કે જે દાનભેગાદિમાં ઉપયેગી થાય છે. આના પરિશ્રમને પણ ધન્ય છે કે જે દરરોજ ચૈત્યગમનાદિ શુભ કાર્ય માટે થાય છે. પરલોકમાં તેજ પરિશ્રમ સુખના હેતુભૂત થાય છે. કહ્યું છે કે -- આ લેકમાં મનુષ્ય સર્વ પ્રકારના શુભ પ્રયત્નવડે જે પુણ્ય ઉપાર્જન કરી શકે છે તેને લાખમે ભાગે પણ પરલેકમાં તેટલી શુદ્ધિવડે કરી શકતા નથી. કારણ કે અહીં સામગ્રીને સારે સદ્ભાવ છે.” વળી લેકે કહે છે કે-આના પરિજનને સ્વિારને પણ ધન્ય છે કે જે શુભ કાર્યમાં તેનું અનુવર્તન કરે છે–તેને મદદ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005333
Book TitleSharddhdin Krutya Sutra
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1930
Total Pages196
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy